ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

એક વર્તુળાકાર વાહક લૂપને \(0.4\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર \(1\,mm / s\) ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા \(2\,cm\) થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા \(emf\) નું મૂલ્ય \(........\,\mu V\) હશે.

  1. A \(40\)
  2. B \(30\)
  3. C \(20\)
  4. D \(50\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(50\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ dr }{ dt }=10^{-3}\,m / s\) \(\frac{ dA }{ dt }=2 \pi r \frac{ dr }{ dt }\) \(\varepsilon=\left|\frac{- d \phi}{ dt }\right|=\left|\frac{ BdA }{ dt }\right|\) \(=0.4 \times 2 \times \pi \times 2 \times 10^{-2} \times 10^{-3}\,V\) \(=16 \pi\, \mu V =50.24\,\mu V\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app