ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)

  1. A \(d\)
  2. B \(0.732d\)
  3. C \(1.464d\)
  4. D \(0.464d\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(d\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ h _{1}}{ d }=\tan 45^{\circ} \Rightarrow h _{1}= d \ldots(1)\) \(\frac{ h _{1}+ h _{2}}{ d +2.464 d }=\tan 30^{\circ}\) \(\Rightarrow\left( h _{1}+ h _{2}\right) \times \sqrt{3}=3.46 d\) \(\left(h_{1}+h_{2}\right)=\frac{3.46 d }{\sqrt{3}}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app