ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં \('I'\) પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગોળા \(A\) અને \(B\) ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય _______ થશે.

  1. A \(\frac{\sqrt{2} \mu_0 I}{a}\)
  2. B \(\frac{\mu_0 I}{2 a}\)
  3. C \(\frac{\mu_0 I}{\sqrt{2} a}\)
  4. D \(\frac{2 \mu_0 I}{a}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{\mu_0 I}{\sqrt{2} a}\)

Step-by-step Solution

Detailed explanation

\(\because B_{n e t}=\frac{\sqrt{2} \mu_0 I}{2 a}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app