enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
\(500\, g\) પાણી અને \(100\, g\), \(0\,^oC\) તાપમાને બરફને કેલોરીમીટરમાં રાખેલ છે જેનું પાણી સમકક્ષ \(40\, g\) છે. \(100\,^oC\) તાપમાને રહેલ \(10\, g\) વરાળને તેમાં મિશ્ર કરવામાં આવે તો કેલોરીમીટરમાં સમકક્ષ પાણી(\(g\) માં) કેટલું થશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા\(\,= 80\, cal/g\), વરાળની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(\,= 540\, cal/ g\))
- A \(580\)
- B \(590\)
- C \(600\)
- D \(610\)
Answer & Solution
Correct Answer
(B) \(590\)
Step-by-step Solution
Detailed explanation
As \(1\, g\) of steam at \(100\,^oC\) melts \(8\,g\) of ice at \(0\,^oC\). \(10\, g\) of steam will melt \(8\times10\, g\) of ice at \(0\,^oC\) Water in calorimeter \(\,= 500 + 80 + 10\,g\, = 590\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.5/s\) વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં \(100\, nuclei/s\) ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો \(t\, = 0\) સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો \(50\) ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard
- એક સદિશને \(\vec{A}=3 \hat{i}+4 \hat{j}\) જેટલો માનાંક અને તે \(\vec{B}=4 \hat{i}+3 \hat{j}\) ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં \(x\) અને \(y\) ધટક અનુક્રમે \(x\) અને \(3\) છે, જ્યાં \(x=\) _______ છે.JEE Mains 2024 Hard
- \(a\) ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી \(\rho\) ઘનતાનું પ્રવાહી \(v\) જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. \(50\%\) પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, \(25\%\) વેગમાન ગુમાવે છે, અને \(25\%\) તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે.JEE Mains 2019 Hard
- \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા \(\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right), 0<\mathrm{r} \leq \mathrm{R}\) મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે?JEE Mains 2020 Hard
- સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો \(X\) અને \(Y\) ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે \(R_1\) અને \(R_2\) ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. \(X\) અને \(Y\) ના દળોનો ગુણોત્તર _______ થશે.JEE Mains 2024 Medium
- એક વર્તુળાકાર ગુચળામાંથી \(I\) પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ \(\phi_{i}\) છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi_{0}\) હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- ધારોકે સમતલો \(P_1: \vec{r} \cdot(\hat{i}+\hat{j}+2 \hat{k})=9\) અને \(P_2: \vec{r} \cdot(2 \hat{i}-\hat{j}+\hat{k})=15\) વચ્યેનો ખૂણો \(\theta\) છે. ધારોકે \(L\) એવી રેખા છે કે જે \(P_2\) બિંદુ \((4,-2,5)\) માં મળે છે અને \(P_3\) ના અભિલંબ સાથે ખૂણો \(\theta\) બનાવે છે. જો \(L\) અને \(P_2\) વચ્ચેનો ખૂણો \(\alpha\) હોય તો \(\left(\tan ^2 \theta\right)\left(\cot ^2 \alpha\right)=.............\)JEE Mains 2023 Easy
- \(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 Hard
- \(1012\) અને \(23421\) વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કે જે અંકો \(2,3,4,5,6\) ઉપયોગ કરી (અંકોનો પુનરાવર્તન કરવું નહીં ) અને \(55\) વડે વિભાજ્ય થાય તેવી \(....\) સંખ્યા મળે.JEE Mains 2022 Hard
- સંકલન \(\int_{0}^{1}\cot^{-1}(1+x+x^2)dx\) બરાબર છે:JEE Mains 2026 Hard
- ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard