JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક .........
- A લગભગ અચળ ઝડપથી નીચેની તરફ ગતિ કરશે.
- B નળીની અંદર દોલનો કરશે
- C \(g\) કરતાં વધારે પ્રવેગથી નીચેની તરફ ગતિ કરશે.
- D \(g\) જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરશે..
Answer & Solution
Correct Answer
(A) લગભગ અચળ ઝડપથી નીચેની તરફ ગતિ કરશે.
Step-by-step Solution
Detailed explanation
After some time both force becomes equal.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(40\,^oC\) તાપમાને રહેલ એક \(1\, mm\)નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક \(M\) દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન \(40\,^oC\) થી \(20\,^oC\) થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ \(0.2\, m\) પ્રાપ્ત કરે છે.તો દળ \(M\) નું મૂલ્ય લગભગ ...... \(kg\) હશે? ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે \(10^{-5}/^oC\) અને \(10^{11}\, N/m^2\),; \(g = 10\, ms^{-2}\))JEE Mains 2019 Hard
- એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- \(\mathrm{R}_{1}=1 \;\mathrm{m}\) અને \(\mathrm{R}_{2}=2\; \mathrm{m}\) ત્રિજ્યા અને \(\mathrm{M}_{1}\) અને \(\mathrm{M}_{2}\) દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો \(\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2020 Medium - આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 Medium - વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}} \cos (\mathrm{kz}+\omega \mathrm{t})\) મુજબ આપવામાં આવે છે.\(\mathrm{t}=0,\) સમયે એક ધન વિજભાર બિંદુ \((\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})=\left(0,0, \frac{\pi}{\mathrm{k}}\right) .\) પર છે જો \((t=0)\) સમયે કણનો તત્કાલિન વેગ \(v_{0} \hat{\mathrm{k}},\) હોય તો તેના પર તરંગને કારણે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે \(2 Q\) અને \(3 Q\) વિદ્યુતભારોને ઘેરાયેલા બે પોલા સમકેન્દ્રીય સમઘન છે. \(C_1\) અને \(C_2\) માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \(x\) એ સમીકરણ \(\sqrt {2x + 1} - \sqrt {2x - 1} = 1, \left( {x \ge \frac{1}{2}} \right)\) નો ઉકેલ હોય તો \(\sqrt {4{x^2} - 1} \) ની કિમત મેળવો.JEE Mains 2016 Hard
- એક પાત્રમાં \(6\) સફેદ અને \(9\) કાળા દડા છે. પુનરાવર્તન વગર \(4\) દડાની બે ક્રમિક પસંદગી કરવામાં આવે છે. પ્રથમ પસંદગીમાં બધા સફેદ દડા મળે અને બીજી પસંદગીમાં બધા કાળા દડા મળે તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- જો \(\sin(\tan^{-1}(x\sqrt{2})) = \cot(\sin^{-1}\sqrt{1-x^2})\) હોય, જ્યાં \(x \in (0,1)\) છે, તો \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium
- પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે?JEE Mains 2023 Medium
- હાઇડ્રોજન પરમાણુ માટે \(3\)\( \to \)\(2 \) સંક્રાંતિને અનુરૂપ વિકિરણ ધાતુ સપાટી પર પડતા ફોટોઇલેકટ્રોન ઉત્પન્ન કરે છે.આ ઇલેકટ્રોનને \(3 \times 10^{-4}\) \(T\) વાળા ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે.જો ઇલેકટ્રોનનાં સોૈથી મોટો વર્તુળામાર્ગની ત્રિજયા \(10.0\) \(mm\) હોય,તો ધાતુનું વર્ક ફંકશન _____\( eV\) ને નજીક થશે.JEE Mains 2014 Hard
- છત સાથે જોડેલી \(4 \;\mathrm{m},\) દોરીના છેડે \(10\; kg\) નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં \(\mathrm{F}\) જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો બળ \(\mathrm{F}\) ........... \(N\) હશે. (\(\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}\) અને દોરી દળરહિત લો)JEE Mains 2020 Medium