ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક વ્યક્તિ લિફટમાં ઉભેલો છે. તે કઈ પરિસ્થિતિમાં વજનરહિત સ્થિતિ અનુભવશે ?

  1. A જ્યારે લિફટ ઉપર તરફ અચળ પ્રવેગથી ગતિ કરતી હશે
  2. B જ્યારે લિફટ નીચે તરફ અચળ પ્રવેગથી ગતિ કરતી હશે
  3. C જ્યારે લિફટ ઉપર તરફ નિયમિત વેગ સાથે ગતિ કરતી હશે
  4. D જ્યારે લિફટ નીચે તરફ નિયમિત વેગ સાથે ગતિ કરતી હશે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) જ્યારે લિફટ નીચે તરફ અચળ પ્રવેગથી ગતિ કરતી હશે

Step-by-step Solution

Detailed explanation

\(mg - N = ma\) \(\Rightarrow N = m ( g - a )\) \(\therefore\) Person experiences weightloss, when acceleration of lift is downward.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app