JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(200\,\Omega \) ના અવરોધનો એક કલર કોડ છે જેમાં જો લાલ કલરને બદલે લીલો કલર કોડ વાપરવામાં આવે તો નવો અવરોધ કેટલા ................. \(\Omega\) થાય?
- A \(500\)
- B \(400\)
- C \(300\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(A) \(500\)
Step-by-step Solution
Detailed explanation
When red is replace with green \(1^{st}\) digit changes to \(5\) so new resistance will be \(500\,\Omega \).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\overrightarrow{\mathrm{Q}}\) અને \((2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})\) અને \((2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})\) ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 Hard
- હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\ \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \ amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\ \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\)JEE Mains 2024 Hard
- \(4.0 \times 10^{-3} \,{m}^{3}\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન \(400 \,{K}\) હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે? [વાયુ અચળાંક \(8.3\, {J} {mol}^{-1} {K}^{-1}\) લો]JEE Mains 2021 Medium
- \(50 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળ પર એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે (સમયે) તેના પ્રવેગના લંબ અને સ્પર્શીય ઘટકો સમાન રહે છે, જો \(t=0\) સમયે તેની ઝડપ \(4 \mathrm{~m} / \mathrm{s}\) હોય તો તેને પ્રથમ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(\frac{1}{\alpha}\left[1-e^{-2 \pi}\right] \mathrm{s}\) થાય છે, તો \(\alpha=\) _______.JEE Mains 2024 Hard
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - એક વૈકલ્પિક વોલ્ટેજ જેનો કંપ વિસ્તાર \(40 \mathrm{~V}\) છે અને આવૃત્તિ \(4 \mathrm{kHz}\) છે, તે \(12 \mu \mathrm{F}\) ના કેપેસિટર પર સીધો લાગુ પાડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેનો મહત્તમ સ્થાનાંતર પ્રવાહ લગભગ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 Hard - \(\left\{(x, y):|x-1| \leq y \leq \sqrt{5-x^{2}}\right\}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- \(z \in C\) માટે જો \((|z-3 \sqrt{2}|+|z-p \sqrt{2} i|)\) ની ન્યૂનતમ કિમંત \(5 \sqrt{2}\) હોય તો \(P\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Medium
- જો \(\int {\frac{{dx}}{{{{\left( {{x^2} - 2x + 10} \right)}^2}}} = A\left( {{{\tan }^{ - 1}}\left( {\frac{{x - 1}}{3}} \right) + \frac{{f\left( x \right)}}{{{x^2} - 2x + 10}}} \right)} + C\) તો . . . . (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- \(\lim _{n \rightarrow \infty}\left(\sum_{k=1}^n \frac{k^3+6 k^2+11 k+5}{(k+3)!}\right)\) = __________JEE Mains 2025 Hard
- જો \(\sin \theta+\cos \theta=\frac{1}{2}\) આપેલ હોય તો \(16(\sin (2 \theta)+\cos (4 \theta)+\sin (6 \theta))\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium