JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
\(5\, {cm}\) ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં \(35 \,{m} / {s}\) ના સમાન વેગથી \(3\, {s}\) ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (\({g}=10 \,{m} / {s}^{2}\) )
- A \(80\)
- B \(10\)
- C \(60\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(D) \(50\)
Step-by-step Solution
Detailed explanation
When both balls will collied \({y}_{1}={y}_{2}\) \(35 {t}-\frac{1}{2} \times 10 \times {t}^{2}=35({t}-3)-\frac{1}{2} \times 10 \times({t}-3)^{2}\) \(35 {t}-\frac{1}{2} \times 10 \times {t}^{2}=35 {t}-105-\frac{1}{2} \times 10 \times {t}^{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : સમાન ચુંબકીય ક્ષેત્રના ચોક્કસ પ્રદેશમાં એક ઇલેક્ટ્રોન સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે.
કારણ (R): તે પ્રદેશમાં ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના વેગની દિશામાં છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(L\), \(C\) અને \(R\) અનુક્રમે ભૌતિક રાશિઓ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે. પારિમાણિક સૂત્ર \(ML^2 T^{-4} A^{-2}\) ને અનુરૂપ છે __________.JEE Mains 2026 Hard
- અવરોધ \(R=\frac{V}{I}\), જ્યાં \(V=(200 \pm 5) V\) અને \(I=(20 \pm 0.2) A\) હોય તો \(R\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ _____ છે.JEE Mains 2024 Hard
- જ્યારે \(a\) અને \(b ( b > a )\) ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2021 Hard
- નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- આપેલ તાર્કિક પરિપથ માટે યોગ્ય સત્યતા કોષ્ટક ઓળખો.
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં \(\frac{1}{8}\) ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.JEE Mains 2019 Medium
- \(\sum_{ r =0}^{6}\left({ }^{6} C _{ r }{ }^{-6} C _{6- r }\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(m\) દળના લોલકને \(l\) લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે \(T\) આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં \(\frac{1}{4}\) ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં \(1 / 3\) ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Hard
- ઉપવલય \(\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1\) ના નાભિલંબોના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) મેળવો.JEE Mains 2015 Hard
- \(\theta \in [0, 2\pi]\) ના તમામ સંભવિત મૂલ્યોનો સરવાળો, જેના માટે સમીકરણ પ્રણાલી :
\(x\cos 3\theta - 8y - 12z = 0\)
\(x\cos 2\theta + 3y + 3z = 0\)
\(x + y + 3z = 0\)
અશૂન્ય ઉકેલ ધરાવે છે, તે બરાબર છે :JEE Mains 2026 Hard - \(x-\) અક્ષ મુખ્યઅક્ષ અને ઉંગમબિંદુ કેન્દ્ર હોય તેવા ઉપવલયને ધ્યાનમાં લો. જો તેની ઉત્કેન્દ્ર્તા \(\frac{3}{5}\) અને નાભીઓ વચ્ચેનું અંતર \(6\) હોય તો ઉપવલયના શિરોબિંદુઓથી રચાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચો.એકમમાં મેળવો.JEE Mains 2017 Hard