ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat

\(2L\) લંબાઈના એક સમાન સળીયા \(AB\) ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત \(120^oC\) રાખવામાં આવે છે. \(AB\) સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને \(\frac{3L}{2}\) લંબાઇનો એક બીજા વાંકા સળીયા \(PQ\) ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા \(AB\) સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં \(P\) અને \(Q\) વચ્ચે તાપમાનનો તફાવત ....... \(^oC\) ની નજીકનો હશે

  1. A \(45\)
  2. B \(75\)
  3. C \(60\)
  4. D \(35\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(45\)

Step-by-step Solution

Detailed explanation

\({T_A} - {T_B} = \frac{{{T_1} - {T_2}}}{{\frac{{8R}}{5}}} \times \frac{{3R}}{5} = \frac{3}{8} \times 120 = 45\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app