ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે-સ્લિટના પ્રયોગમાં, \(560 \,nm\) તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર \(7.2\) \(mm\) થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર \(8.1 \,mm\) થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... \(nm\) હશે.

  1. A \(600\)
  2. B \(620\)
  3. C \(630\)
  4. D \(645\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(630\)

Step-by-step Solution

Detailed explanation

\(\beta \propto \lambda\) \(\lambda_{2}=\frac{9}{8} \lambda_{1}\) \(\therefore \beta_{2}=\frac{9}{8} \beta_{1}=\frac{9}{8} \times 560=630\,nm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app