JEE Mains · Physics · STD 12 - 12. atoms
\(200 \,MeV / c ^{2}\) દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા \(\frac{ N }{4}\) \(eV\) હોય તો \(N=........\) (હાઈડ્રોજન પરમાણુનું દળ \(\left.1\, GeV / c ^{2}\right)\)
- A \(55\)
- B \(65\)
- C \(60\)
- D \(51\)
Answer & Solution
Correct Answer
(D) \(51\)
Step-by-step Solution
Detailed explanation
\(m V _{0}= M V = p\) \(10.2=\frac{ p ^{2}}{2 m }-\frac{ p ^{2}}{2 M }=\frac{ p ^{2}}{2 m }\left(1-\frac{ m }{ M }\right)\) \(=\frac{ p ^{2}}{2 m }(1-0.2)\) \(\Rightarrow \frac{ p ^{2}}{2 m }= K =\frac{10.2}{0.8}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }\) વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય. [આપેલ : પ્રકાશની ઝડપ \(c =3 \times 10^{8} \,ms ^{-1}\), શુન્યાવકાશની પરમીએબિલીટી \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}\)]JEE Mains 2022 Medium
- ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ \(A, B\) અને \(C\) ને એક સીધી રેખામાં રાખેલ છે. \({A}, {B}\) અને \({C}\) ના દળો અનુક્રમે \({m}, 2{m}\) અને \(2{m}\) છે. \(A\) એ \({B}\) ની તરફ \(9\;{m} / {s}\) થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ \(B\) એ \(C\) સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો \(C\) ની અંતિમ ગતિ \(....\,{m} / {s}\) હશે.
JEE Mains 2021 Hard - \(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\)JEE Mains 2020 Medium
- એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે \(10\,cm ^2\) આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી \(20\,m / s\). ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ \(......\,N\) હશે.[પાણીની ધનતા : = \(1000\,kg / m ^3\) આપેલ છે.]JEE Mains 2022 Medium
- જો હાઈડ્રોજનની લાઇમેન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઈ \(\lambda\) હોય, તો બીજા સભ્યની તરંગલંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- પૃથ્વીની અત્યારની ત્રિજ્યા \((R =6400\, km)\) ને સંકોચીને કેટલી કરવાથી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ \(10\) ગણી થાય?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left(2\left(1-\frac{x^{25}}{2}\right)\left(2+x^{25}\right)\right)^{\frac{1}{50}}\) પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય છે. જો વિધેય \(g(x)=f(f(f(x)))+f(f(x))\) તો, \(g (1)\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2022 Hard
- જો \(\left({ }^{40} C _{0}\right)+\left({ }^{41} C _{1}\right)+\left({ }^{42} C _{2}\right)+\ldots+\left({ }^{\infty} C _{20}\right)=\frac{ m }{ n }{ }^{60} C _{20}, m\) અને \(n\) પરસ્પર અવિભાજય હોય,તો \(m+n=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે કે જેથી \(|z+2|=1\) અને \(\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}\). તો \(|\operatorname{Rc}(\overline{z+2})|\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 1 kg અને 0.2 kg દળને સ્પ્રિંગની કુદરતી લંબાઈ કરતાં વધુ અંતરે રાખીને, સ્પ્રિંગને અમુક ખેંચાણ સાથે ખેંચેલી સ્થિતિમાં રાખવામાં આવે છે અને તેમને મુક્ત કરવામાં આવે છે. આડી સપાટીને ઘર્ષણ રહિત ધારીને, તંત્રની કોણીય આવૃત્તિ (SI એકમમાં) છે :
JEE Mains 2026 Hard - ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2+4\right)^2 d y+\left(2 x^3 y+8 x y-2\right) d x=0\) ની ઉકેલ છે. જો \(y(0)=0\) હોય, તો \(y(2)=\) ............JEE Mains 2024 Hard