JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(20\,kg\) દળ ધરાવતી વસ્તુ ઉપર એક બળ \(20\) સેકન્ડ માટે લાગુ પડે છે, ત્યાર પછી બળ શૂન્ય થાય છે અને પછીની \(10\,sec\) માં તે વસ્તુ \(50\,m\) અંતર કાપે છે. બળનું મૂલ્ય \(...........\,N\) હશે.
- A \(40\)
- B \(5\)
- C \(20\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(50= V \times 10\) \(V =5\,m / s\) \(V =0+ a \times 20\) \(5= a \times 20\) \(a =\frac{1}{4}\,m / s ^2\) \(F = ma =20 \times \frac{1}{4}=5\,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ \(v\) માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે?JEE Mains 2013 Hard
- \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 Medium
- ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન \(L\) છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.JEE Mains 2023 Medium
- સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચે ડાઈઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે. જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક નીચે મુજબ બદલાય છે. \(K(x) = K_0 + \lambda x\) (\(\lambda =\) અચળાંક) શૂન્યાવકાશમાં કેપેસીટરનું મૂલ્ય \(C_0\) હોય તો \(C_0\)ના સ્વરૂપમાં કેપેસીટન્સ \(C\) કેટલું મળે?JEE Mains 2014 Hard
- જો સમુદ્રની સરેરાશ ઉંડાઈ \(4000 \mathrm{~m}\) અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(2 \times 10^9 \mathrm{Nm}^{-2}\) હોય તો પાણીનું સમુદ્નના તળિયે આંશિક સંકોચન \(\frac{\Delta V}{V}\) બરાબર \(\alpha \times 10^{-2}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય__________છે. ( \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \rho=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- \(\vec{A}\) એવી સદિશ રાશિ છે કે \(|\vec{A}|=\) અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ \(\vec{A}\) માટે સાચું છે?JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ઝેનર ડાયોડ માટે \(V _{ z }=30\, V\) છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... \(mA\) છે.
JEE Mains 2021 Hard - ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left[\begin{array}{ll}{\left[e^{x}\right],} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,x<0 \\ a e^{x}+[x-1], \,\,\,\,\,\,\,\,\,0 \leq x<1 \\ b+[\sin (\pi x)], \,\,\,\,\,\,\,\,\,\,\,\,1 \leq x<2 \\ {\left[e^{-x}\right]-c,} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,x \geq 2\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b, c \in R\) અને \([t]\) એ \(t\) અથવા તેથી નાનો મહત્તમ પૂર્ણક દર્શાવે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાયું છે \(?\)JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં \(\frac{R}{4}\) ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના \(O\) માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
JEE Mains 2017 Hard - બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- ધારોકે \(\left\langle a _{ n }\right\rangle\) એ એવી શ્રેણી છે કે જેથી \(a_1+a_2+\ldots+a_n=\frac{n^2+3 n}{(n+1)(n+2)}\).જો \(28 \sum \limits_{k=1}^{10} \frac{1}{a_k}=p_1 p_2 p_3 \ldots p_m\), જ્યાં \(p _1, p _2, \ldots ., p _{ m }\) એ પ્રથમ \(m\) અવિભાજ્ય સંખ્યાઓ છે,તો \(m =.........\)JEE Mains 2023 Hard
- આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
JEE Mains 2022 Easy