ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - પરમાણુઓ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

\(Li ^{++}\)માં ઈલેક્ટોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજીત કરવા માટે એકરંગી પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(x \times 10^{-10} m\) જેટલી મળે છે. \(x\) નું મૂલ્ય .......... છે. [ \(hc =1242 \,eV nm\) આપેલ છે.]

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(114\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(Z =3\)

\(\frac{1}{\lambda}=R Z^{2}\left(\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right)\)

\(n_{1}=1, \quad n_{2}=3,\)

\(\frac{1}{\lambda}=R(9)\left(\frac{1}{1}-\frac{1}{9}\right)=8 \; R\)

\(\lambda=\frac{1}{8 R}=114 \times 10^{-10} \; m\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ