JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો
- JEE Mains 2026
- સરળ
- MCQ
xy સમતલમાં ત્રણ વીજભાર \(+2 q,+3 q\) અને \(-4 q\) અનુક્રમે \((0,-3 a),(2 a, 0)\) અને \((-2 a, 0)\) સ્થાન પર આવેલા છે. ઉગમબિંદુને અનુલક્ષીને પરિણામી દ્વિ-ધ્રુવીની ચાકમાત્રા __________ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(2 qa (7 \hat{ i }-3 \hat{ j })\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

\(\overrightarrow{ p }= q _1 \overrightarrow{ r }_1+ q _2 \overrightarrow{ r }_2+ q _3 \overrightarrow{ r }_3\)
\(\overrightarrow{ p }=(2 q)(-3 a) \hat{j}+(3 q)(2 a) \hat{i}+(-4 q)(-2 a) \hat{i}\)
\(\overrightarrow{ p }=2 qa (7 \hat{ i }-3 \hat{ j })\)
Physics ના વધુ પ્રશ્નો
- વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2019 મધ્યમ
- એક સુવાહક વર્તુળાકાર ગાળાને \(\overrightarrow{ B }=\left(3 t ^3 \hat{ j }+3 t ^2 \hat{k}\right)- SI\) એકમમાં જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(X- Y\) સમતલમાં મૂકવામાં આવેલ છે. ને ગાળાની ત્રિજ્યા \(1\,m\) હોય, \(t =2\) સેકન્ડે ગાળામાં પ્રેરિત \(emf\,n \pi\,V\) છે. તો \(n\) ની કિંમત હશે.JEE Mains 2022 મધ્યમ
- એક શ્રેણી \(LR\) પરિપથને \(E=25 \sin 1000 t V\) ના \(AC\) ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પાવર ફેકટર \(\frac{1}{\sqrt{2}}\) છે. જો ઉદ્દગમ નું \(emf\) બદલાઈને \(\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}\) થાય તો પરિપથમાં નવો પાવર ફેક્ટર _______ થશે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(200\,cm ^2\) સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે \(a \neq b\). સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ \(x \varepsilon_0 F\) છે. \(x\) ની કિંમત ................ છે.
JEE Mains 2023 અઘરું - \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 અઘરું - ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સમાન ઘનતાવાળો એક પદાર્થ પ્રારંભિક વેગ \(v_0\) સાથે વક્ર પથ પર ગબડે છે. જો પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(\dfrac{7v_0^2}{10g}\) હોય (જ્યાં \(g\) = ગુરુત્વીય પ્રવેગ), તો તે પદાર્થ _______ છે.
JEE Mains 2026 મધ્યમ