JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
\(500\) આટા અને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા \(0.5\, A\) પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક \(1.5\,Nm\) છે. તો ચુબકીયક્ષેત્ર.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(20\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\vec{\tau}=\vec{m} \times \vec{B}\)
\(\tau=N I \times A \times B\)
\(105=500 \times 3 \times 10^{-4} \times \frac{1}{2} \times B\)
\(B=20\)
Physics ના વધુ પ્રશ્નો
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 અઘરું - યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટ 1.5 mm અંતરે આવેલી છે. સ્લિટ્સથી પડદાનું અંતર 2 m છે અને ઉદ્ગમસ્થાનની તરંગલંબાઈ 400 nm છે. જો બે સ્લિટના ભાતના 20 મહત્તમો એકલ સ્લિટ વિવર્તન ભાતના મધ્યસ્થ મહત્તમની અંદર સમાયેલા હોય, તો પ્રત્યેક સ્લિટની પહોળાઈ \(\mathrm{x} \times 10^{-3} \mathrm{~cm}\) છે, જ્યાં x નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 સરળ
- અવરોધ \(20 \Omega\) ધરાવતા તારને \(10\) સમાન ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. બે ભાગોના જોડાણને સમાંતર જોડવામાં આવે છે અને એમ જ. હવે સમાંતર જોડાણની પરિણામી જોડીઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ જોડાણનો સમકક્ષ અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2024 અઘરું
- જ્યારે સુરેખ કેશનળીનો ભાગ પ્રવાહીમાં શિરોલંબ રાખવામાં આવે ત્યારે પ્રવાહી અમુક ઉંચાઈ h સુધી ઉપર ચડે છે. જો કેશનળીની અંદરની ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ પ્રત્યેકમાં 1% ઘટાડો થાય તો નળીમાંના પ્રવાહીની ઉંચાઈમાં ________ % ફેરફાર થશે.JEE Mains 2026 સરળ
- \(16\) અને \(9\) એકમ તીવ્રતા ધરાવતા કિરણપુંજનું વ્યતિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત ભાગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2014 અઘરું
- \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- દ્વિ-પરમાણ્વીય અણુ માટે સ્થિતિ ઊર્જ \((U)\) આંતર આણ્વીય અંતર \(r\) નું વિધેય છે, કે જે \(U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3\) જ્યાં,\(\alpha\) અને \(\beta\) ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર \(\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}\) હશે જ્યાં \(a=..........\) છેJEE Mains 2021 અઘરું
- 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 મધ્યમ