JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)

- A \(210\)
- B \(220\)
- C \(230\)
- D \(240\)
Answer & Solution
Correct Answer
(D) \(240\)
Step-by-step Solution
Detailed explanation
\(FBD\) of \(M_1\) : \(\mathrm{T}_1-200=(4+6+10) \times 2\) \(\therefore \mathrm{T}_1=240\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 Hard
- ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\).JEE Mains 2024 Hard
- એક ગોળી જેનું દળ \(50 \mathrm{~g}\) છે તેને \(100 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્લાયવુડ પર છોડવામાં આવે છે અને તે \(40 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી બહાર આવે છે. ગતિ ઉર્જામાં થતી ટકાવારી નુકસાન _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં છેડાઓ \(A\) અને \(B\) ની વચ્યેની પરિણામી અવરોધ \(...........\,\Omega\) છે.
JEE Mains 2023 Medium - અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.6 \,mm\) છે. સ્લિટથી \(80 \,cm\) અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... \(nm\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પરિપથમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(\frac{x}{5} \Omega\) છે. \(x\) નું મૂલ્ય ___________ છે.
JEE Mains 2026 Hard - ગણ \(\{1,2,3,4,5\}\) ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.JEE Mains 2021 Medium
- \(\sum\limits_{k = 1}^{20} {k\frac{1}{{{2^k}}}} \) = ....JEE Mains 2019 Hard
- ધારો કે \(\vec{a}=\hat{i}+\alpha \hat{j}+\beta \hat{k}, \alpha, \beta \in \mathbb{R}\). ધારો કે એક સદિશ \(\vec{b}\) એવો છે કે જેથી \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{4}\) હોય અને \(|\vec{b}|^2=6\) હોય જો \(\vec{a} \cdot \vec{b}=3 \sqrt{2}\) હોય, તો \(\left(\alpha^2+\beta^2\right)|\vec{a} \times \vec{b}|^2\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ એક કાર ને અચળ વેગથી ટાવર તરફ આવતી જુએ છે વ્યક્તિ માટે કાર ના અવસેધકોણના માપ \(30^o\) થી \(45^o,\) થતાં \(18\) મિનિટ લાગે છે, તો કારને ટાવર સુધી પહોચતા હવે કેટલો સમય લાગસે?JEE Mains 2018 Hard