JEE Mains · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે \(\left({M}_{1}, {R}_{1}\right)\) અને \(\left({M}_{2}, {R}_{2}\right)\) છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \({r}\) છે. બંને દળના મધ્યબિંદુથી \(m\) દળના પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?
- A \({V}=\frac{1}{2} \sqrt{\frac{4 {G}\left({M}_{1}+{M}_{2}\right)}{{r}}}\)
- B \({V}=\sqrt{\frac{4 {G}\left({M}_{1}+{M}_{2}\right)}{{r}}}\)
- C \({V}=\frac{1}{2} \sqrt{\frac{2 {G}\left({M}_{1}+{M}_{2}\right)}{{r}}}\)
- D \({V}=\frac{\sqrt{2 {G}}\left({M}_{1}+{M}_{2}\right)}{{r}}\)
Answer & Solution
Correct Answer
(B) \({V}=\sqrt{\frac{4 {G}\left({M}_{1}+{M}_{2}\right)}{{r}}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} {mV}^{2}-\frac{{GM}_{1} {m}}{{r} / 2}-\frac{{GM}_{2} {m}}{{r} / 2}=0\) \(\frac{1}{2} {mV}^{2}=\frac{2 {Gm}}{{r}}\left({M}_{1}+{M}_{2}\right)\) \({V}=\sqrt{\frac{4 {G}\left({M}_{1}+{M}_{2}\right)}{{r}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આલેખ મુજબ વક્ર \(A\) અને \(B\) માટે સાચી રજૂઆત પસંદ કરો. જ્યા \(X _{ C }= A . C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત સંધારકતા ધરાવતા પરિપથનો રીએકટન્સ \(X _{ L }=A.C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથનો રીએકટન્સ \(R = A.C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત અવરોધ ધરાવતા પરિપથનો રીએકટન્સ \(Z = LCR\) શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ
JEE Mains 2023 Medium - બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરના એક જ બિંદુ પરથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે અનુક્રમે \(\left(45^{\circ}-\alpha\right)\) અને \(\left(45^{\circ}+\alpha\right)\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેઓ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર છે :JEE Mains 2025 Medium
- \(25^{\circ} {C}\) તાપમાનવાળા ઓરડામાં \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન \(75^{\circ} {C}\) થી \(65^{\circ} {C}\) થાય છે. પછીની \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન (\({ }^{\circ} {C}\) માં) કેટલું થાય?JEE Mains 2021 Medium
- \(i-\delta \) આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે \(35^o \) ના ખૂણે આપાત થતું કિરણ \(40^o \) નું વિચલન પામે છે,અને તે \(79^o \) ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.JEE Mains 2016 Medium
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium
- નીચેના પરિપથમાં સ્થાયી અવસ્થામાં એમીટર (A) નું અવલોકન (એમીટરનો આંતરિક અવરોધ અવગણ્ય ધારીને) __________ A છે.
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(0.2\, m\) લંબાઈ, \(100\) આંટા અને \(5.2\, A\) પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા \((coericavity)\) ______\(A/m\) હશેJEE Mains 2019 Medium
- \(\int_{\pi / 24}^{5 \pi / 24} \frac{d x}{1+\sqrt[3]{\tan 2 x}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(14\,A\) પ્રવાહધારિત સુરેખ તારને \(2.2\,cm\) ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવેલ છે.ચાપના કેન્દ્ર \((O)\) આગળ પ્રવાહ દ્રારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર \(......\times 10^{-4} T\) છે.
JEE Mains 2023 Easy - એક \(10\, \) ઇંચની પેન્સિલ \(\mathrm{AB}\) છે કે જેનું મધ્ય બિંદુ \(\mathrm{C}\) છે અને નાનું રબર \(\mathrm{P}\) એ સમક્ષિતિજ ટેબલના ઉપરના ભાગમાં રાખવામા આવ્યું છે કે જેથી \(\mathrm{PC}=\sqrt{5}\) ઇંચ થાય અને \(\angle \mathrm{PCB}=\tan ^{-1}(2)\) થાય. તો પેન્સિલને રબરની સાપેક્ષે ક્યાં લઘુકોણે ફેરવી પડે કે જેથી પેન્સિલનું રબરથી લંબઅંતર બરાબર \(1\) ઇંચ થાય.
JEE Mains 2021 Hard - \(m\) દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \('u'\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ \(h\) એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક .........JEE Mains 2023 Medium