JEE Mains · Physics · STD 11 - 7. gravitation
\(m\) દળ ધરાવતાં ઉપગ્રહને \(M \) દળ ધરાવતાં અને \(R\) જેટલી ત્રિજયા ધરાવતાં ગ્રહની સપાટી પરથી \(2R\) જેટલી ઊંચાઇએ વર્તુળાકાર કક્ષામાં તરતો મૂકવા જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી જોઇએ?
- A \(\frac{{GmM}}{{3R}}\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\)
- B \(\;\frac{{5GmM}}{{6R}}\)
- C \(\;\frac{{2GmM}}{{3R}}\)
- D \(\;\frac{{GmM}}{{2R}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\;\frac{{5GmM}}{{6R}}\)
Step-by-step Solution
Detailed explanation
Applying energy conservation \(k + \left( { - \frac{{GMm}}{R}} \right) = \frac{1}{2}mv_0^2 + \left( { - \frac{{GMm}}{{R + h}}} \right)\) \(k - \frac{{GMm}}{R} = \frac{1}{2}m\left( {\frac{{Gm}}{{R + 2R}}} \right) - \frac{{GMm}}{{R + 2R}}\) \(\therefore k = \frac{{5GMm}}{{6R}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ કે જે \(\vec F = 3\vec i -12\vec j\) બળ અનુભવે છે તેનું \(\vec d = 4\vec i\) સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા \(3\,J\) હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?JEE Mains 2019 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટર બે લંબચોરસ પ્લેટોથી બનાવવામાં આવ્યું હતું, જેમાંથી દરેકની લંબાઈ \(l=3 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{b}=1 \mathrm{~cm}\) છે. પ્લેટો વચ્ચેનું અંતર \(3 \mu \mathrm{~m}\) છે. નીચેનામાંથી, કેપેસિટન્સને 10 ગણા વધારવાની કઈ રીતો છે?
A. \(l=30 \mathrm{~cm}, \mathrm{~b}=1 \mathrm{~cm}, \mathrm{~d}=1 \mu \mathrm{~m}\)
B. \(l=3 \mathrm{~cm}, \mathrm{~b}=1 \mathrm{~cm}, \mathrm{~d}=30 \mu \mathrm{~m}\)
C. \(l=6 \mathrm{~cm}, \mathrm{~b}=5 \mathrm{~cm}, \mathrm{~d}=3 \mu \mathrm{~m}\)
D. \(l=1 \mathrm{~cm}, \mathrm{~b}=1 \mathrm{~cm}, \mathrm{~d}=10 \mu \mathrm{~m}\)
E. \(l=5 \mathrm{~cm}, \mathrm{~b}=2 \mathrm{~cm}, \mathrm{~d}=1 \mu \mathrm{~m}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - મીટરબ્રિજના પ્રયોગ માટે પરિપથ અને ટેબલ આપેલ છે
ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?\(Sl\). \(No\). \(R\, (\Omega )\) \(l\, (cm)\) \(1\). \(1000\) \(60\) \(2\). \(100\) \(13\) \(3\). \(10\) \(1.5\) \(4\). \(1\) \(1.0\)
JEE Mains 2019 Medium - \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને?JEE Mains 2015 Medium
- બે રેડિયો એક્ટીવ પદાર્થો \(A\) અને \(B\) અનુક્રમે \(25 \lambda\) અને \(16 \lambda\) જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો \(a=\) માટે \(\frac{1}{a \lambda}\) જેટલા સમયમાં \(B\) પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને \(A\) ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "\(e\)" થશે.JEE Mains 2022 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II (A) યંગ મોડ્યુલસ (I) \(M L^{-1} T^{-1}\) (B) ટોર્ક (II) \(M L^{-1} T^{-2}\) (C) સ્નિગ્ધતા ગુણાંક (III) \(M^{-1} L^3 T^{-2}\) (D) ગુરુત્વાકર્ષણનો અચળાંક (IV) \(M L^2 T^{-2}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\int_{0}^{x}(5+|1-t|) d t, \quad x>2\) \(\quad \quad \quad \quad \quad 5 x+1,\quad \quad \quad \quad \quad x \leq 2\) તોJEE Mains 2021 Hard
- ધારો કે \(x = x(y)\) એ વિકલ સમીકરણ \(2y^2 \dfrac{dx}{dy} - 2xy + x^2 = 0\), \(y > 1\), \(x(e) = e\) નો ઉકેલ છે. તો \(x(e^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- \(180\,cm\) લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં \(28\) ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય \(\frac{1936}{x}\,ms^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ચ \(.........\) છે.JEE Mains 2023 Easy
- ધારોકે બિંદુઓ \((1,1)\) અને \(\left(\frac{1}{10}, 100\right)\) માંથી પસાર થતા વક્ર પરના કોઈ બિંદુ \(P\) પરનો સ્પર્શક, ધન \(x\) - અક્ષ તથા \(y\) - અક્ષ ને અનુકમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. જો \(PA : PB =1: k\) હોય અને \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e^{\frac{d y}{d x}}=k x+\frac{k}{2}, y (0)= k\) નો ઉકેલ હોય, તો \(4 y(1)-5 \log _e 3=.........\)JEE Mains 2023 Hard
- એક હોલનું તળિયું ચોરસ \(10\, \mathrm{~m} \times 10\, \mathrm{~m}\) પરિમાણ વાળું છે. (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અને શિરોલંબ દીવાલ છે. જો ખૂણો \(GPH\) એ વિકર્ણો \(\mathrm{AG}\) અને \(\mathrm{BH}\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1} \frac{1}{5}\) હોય તો હોલની ઊંચાઈ મેળવો. (મીટર માં)
JEE Mains 2021 Hard - ધારો કે \(A\) એ \(3\times3\) એ સામાન્ય શ્રેણીક છે અને \((A - 3I) (A- 5I)\, = 0\), કે જ્યાં \(I\,= I_3\) અને \(O\,= O_3\). જો \(\alpha A + \beta A^{- 1}\, = 4I\), તો \(\alpha + \beta = . .. \)JEE Mains 2018 Hard