JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(6\,m\) ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા \(2\,\mu\,C / cm ^3\) છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ બળ રેખાઓની સંખ્યા \(..........\times 10^{10} NC ^{-1}\) હશે. [Given : Permittivity of vacuum \(\left.\epsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1}- m ^{-2}\right]\)
- A \(44\)
- B \(43\)
- C \(45\)
- D \(42\)
Answer & Solution
Correct Answer
(C) \(45\)
Step-by-step Solution
Detailed explanation
No. of electric field lines per unit area \(=\) electric field. \(E =\frac{\rho r}{3 \epsilon_{0}}, \text { for } r=R\) \(E=\frac{\rho R}{3 \epsilon_{0}}=\frac{2 \times 6}{3 \times 8.85 \times 10^{-12}}=0.45 \times 10^{12}\,NC ^{-1}\) \(=45 \times 10^{10}\,N / C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \(2 \Omega\) અને \(3 \Omega\) બ્રિજના ખાંચાઓમાં જોડેલા છે. XY તાર પરના કોઈ બિંદુએ જૉકીના સંપર્ક દ્વારા શૂન્ય બિંદુ પ્રાપ્ત થાય છે. જ્યારે એક અજ્ઞાત અવરોધ \(3 \Omega\) અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ Y તરફ 22.5 cm જેટલું સ્થાનાંતરિત થાય છે. અજ્ઞાત અવરોધનું અવરોધ _________ \(\Omega\) છે.
JEE Mains 2026 Medium - પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં પદાર્થને અનંત અંતરે પહોચાડવા માટે જરૂરી વેગથી ફેકવામાં આવે છે. તે \(h\) ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે?JEE Mains 2021 Hard
- નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
JEE Mains 2025 Easy - સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ \(A\) અને \(B\) ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : ફોટોઈલેકટ્રીક અસરમાં સ્ટોપિગ પોટેન્શિયલ પ્રકાશ ઉદગમના પાવર પર આધાર રાખતો નથી. કથન \(II\) : આપેલ ધાતુ માટે ફોટો ઇલેકટ્રોનની ગતિઉર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક માણસ (દળ \(= 50\, kg\)) અને છોકરો (દળ \(= 20\, kg\)) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે \(0.70\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ \(ms^{-1}\) હશે.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A =\left\{1, a _{1}, a _{2} \ldots \ldots a _{18}, 77\right\}\) પૂર્ણકોનો ગણ છે જ્યાં \(1< a _{1}< a _{2}<\ldots \ldots< a _{18}<77\). ધરો કે ગણ \(A + A =\{ x + y : x , y \in A \} \quad\) બરાબર \(39\) ઘટકો સમાવે છે તો \(a_{1}+a_{2}+\ldots \ldots+a_{18}\) નું મૂલ્ય.................. છેJEE Mains 2022 Hard
- જેમાં \(L=10 \,mH , C =25 \mu F\) અને \(R =100 \Omega\) હોય તેવા \(LCR\) શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ \(V(t)\) \(=210 \sin 3000 t\) વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત \((\Phi)\)......... થશે.JEE Mains 2022 Hard
- જો તાંબાના તારને તેની લંબાઈમાં \(20\%\) વધારો મેળવવા માટે ખેંચવામાં આવે તો તેના અવરોધમાં \(.............\%\) વધારો થાય.JEE Mains 2023 Medium
- એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે?JEE Mains 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતો એકસમાન નળાકારને \(a\) (\(a < R\)) ઊંચાઈ પર \(F\) જેટલું બળ at its centre \('O'\)
JEE Mains 2020 Hard - દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ \(=500\, g\) અવમંદન અચળાંક \(=20\, g/s\) હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... \(s\) સમય લાગશે ? \((\ln 2=0.693\) લો\()\)JEE Mains 2021 Hard