JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
આદર્શ વાયુના ગતિવાદ અનુસાર \(A\). વાયુ અણુઓની ગતિ \(0^{\circ} C\) તાપમાને ફ્રિજ (જામી) જાય છે. \(B\). જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે. \(C\). જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે. \(D\). પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા \(\frac{3}{2} k_{B} T\) જેટલી હોય છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A ફક્ત \(A\) અને \(C\)
- B ફક્ત \(B\) અને \(C\)
- C ફક્ત \(A\) અને \(B\)
- D ફક્ત \(C\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \(B\) અને \(C\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{ kT }{\sqrt{2} \pi d ^{2} P }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે \(7.5\) અને \(13.6\) છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે \(135^o\) અને \(0^o\) છે.એવું જોવા મળ્યું છે કે \(r_1\) ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી \(h\) ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી \(r_2\) ત્રિજ્યાની કેપિલરીમાં \(h\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર \((r_1/r_2)\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ \(10\;V\) અને કલેક્ટર પરિપથમાં રહેલ \(1000\, \Omega\) ના અવરોધને સમાંતર વૉલ્ટેજ \(0.6\, {V}\) છે. જો પ્રવાહ ગેઇન \((\beta)\) \(24\) હોય, તો બેજ પ્રવાહ \(....\,\mu A\) (નજીકના પૂર્ણાંકમાં લખો)JEE Mains 2021 Hard
- એકલ સ્લિટ વિવર્તન ભાતમાં, ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(628\) nm અને સ્લિટની પહોળાઈ \(0.2\) mm છે, કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ \(\alpha \times 10^{-2}\) ડિગ્રી છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે.JEE Mains 2022 Medium
- આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
JEE Mains 2019 Hard - \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સાચાં વિધાનોને ઓળખો :
A. કેપેસીટરોના શ્રેણી સંયોજનનું અસરકારક કેપૈસીટન્સ હંમેશા કેપેસીટરના ન્યૂનતમ મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે.
B. કેપેસીટરની ભારિત પ્લેટો વચ્ચે ડાયઈલેક્ટ્રીક માધ્યમ રાખવામાં આવે ત્યારે ભારોનું ડાયઈલેક્ટ્રીકના અવાહક ગુણધર્મને લીધે સ્થાનાંતર થઈ શકતું નથી.
C. કેપેસીટરની પ્લેટોનું ક્ષેત્રફળ વધારવું અથવા ડાયઈલેક્ટ્રીક ની જાડાઈ ઘટાડવી એ કેપેસીટન્સ વધારવા માટેની વૈકલ્પિક પધ્ધતિ છે.
D. બિંદુભાર માટે, ભારના સ્થાને કેન્દ્રિત થયેલ સમકેન્દ્રીય ગોળીય કવચ સમસ્થિતિમાન પૃષ્ઠો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - જો પરવલય \(y^{2}=12x\) પરના બિંદુઓ \(P_{1}(x_{1},y_{1})\) અને \(P_{2}(x_{2},y_{2})\) ને જોડતી જીવા પરવલયના શીર્ષ પર કાટખૂણો આંતરે, તો \(x_{1}x_{2}-y_{1}y_{2}\) = ___ છે.JEE Mains 2026 Hard
- એક માણસ પાસની રમતમાં જો \(5\) અથવા \(6\) તો તે \(Rs \) \(.\,100\) જીતે છે અને જો તેને બાકી કોઈપણ અંક આવે તો તે \(Rs.\,50\) ગુમાવે છે .જો તે નક્કી કરે છે કે તે જ્યાં સુધી પાંચ કે છ ન આવે ત્યાં સુધી પાસા ઉછાળે છે અથવા મહતમ ત્રણ પ્રયાશ કરે તો તેનો અપેક્ષિત નફો કે નુકશાન મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 Medium - અહી \(y(x)\) એ વિકલ સમીકરણ \(2 x^{2} d y+\left(e^{y}-2 x\right) d x=0, x>0\) નો ઉકેલ દર્શાવે છે . જો \(y(e)=1\) હોય તો \(\mathrm{y}(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે.JEE Mains 2023 Easy