ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

\(15 \mathrm{~cm}\) બાજુવાળો એક ચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(2 \mathrm{~cm} / \mathrm{s}\) ની અચળ ઝડપે જમણી બાજુ ખસેડવામાં આવે છે. તેની આગળની ધાર \(t=0\) સમયે \(50 \mathrm{~cm}\) પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. \(t=10 \mathrm{~s}\) સમયે લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય _______ હશે.

  1. A \(0.3 \mathrm{mV}\)
  2. B \(4.5 \mathrm{mV}\)
  3. C શૂન્ય
  4. D \(3 \mathrm{mV}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) શૂન્ય

Step-by-step Solution

Detailed explanation

\(t=10 \mathrm{sec}\) સમયે આખી લૂપ ચુંબકીય ક્ષેત્રમાં છે તેથી ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. (આકૃતિ) \(e=\frac{d \phi}{d t}=0 \) \(e=0\) આખી લૂપ માટે
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app