JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
500 g દળ ધરાવતો એક પદાર્થ x-અક્ષ પર \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ શોધો.
- A 8 N
- B 5 N
- C 6 N
- D 4 N
Answer & Solution
Correct Answer
(D) 4 N
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & F=M \times a \\ & v=4 \sqrt{x} \\ & v^2=16 x \\ & 2 v \frac{d v}{d x}=16 \\ & \frac{v d v}{d x}=\frac{16}{2}=8 \\ & F=0.5 \times 8=4 N\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક બિંદુવત કણ નિયમિત ખરબચડી સપાટી પર માર્ગ \(PQR\) પર ગતિ કરે છે.કણ અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) છે.સ્થિર સ્થિતિમાંથી કણને બિંદુ \(P\) પરથી મુકત કરવામાં આવે છે અને તે બિંદુ \(R\) પર સ્થિર થાય છે.પથ \(PQ\) અને \(QR\) પર કણની ઊર્જામાં થતો વ્યય સમાન છે.તથા જયારે કણ \(PQ \) થી \(QR\) દિશા બદલે છે,ત્યારે કોઇ ઊર્જા વ્યય થતો નથી.તો ઘર્ષણાંક \(\mu \) અને અંતર \(x\) \((=QR)\) ની કિંમતો લગભગ ક્રમશ: છે.
JEE Mains 2016 Hard - એક લાંબા નળાકારીય કદ ધનતા \(\rho\) ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા \(R\) છે. એક \(q\) વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.JEE Mains 2022 Hard
- એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ \(y=\frac{x^{2}}{4}\) થી આપી શકાય, જ્યાં , \(y\) એ ઉર્ધ્વ દિશા અને \(x\) સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી \(\mu=0.5\) જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........\(cm\) હશેJEE Mains 2021 Hard
- \(1.5\, {m}\) લંબાઈના શોક શોષક દ્વારા ગાડા સાથે એન્જિન જોડાયેલ છે. \(40,000\, {kg}\) ના કુલ દળ સાથે તંત્ર \(72\, {kmh}^{-1}\) ની ઝડપે ગતિ કરે છે અને તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવવામાં આવે છે. તંત્રને ઊભું રાખવાની પ્રક્રિયામાં, શોક શોષકની સ્પ્રિંગ \(1.0\, {m}\) જેટલી સંકોચાય છે. જો ઘર્ષણને કારણે ગાડાની ઊર્જાનો \(90\%\) ભાગ ગુમાવે છે, તો સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(....\, \times 10^{5}\, {N} / {m}\) જેટલો હશે.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 Hard - નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) વડે દર્શાવેલ છે. વિધાન \(A :\) \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી લગભગ \(X, Y\) અક્ષ (તેના પ્લેનમાંથી પસાર થતી) અને \(Z-\) અક્ષ જે તેના પ્લેન પર લંબ છે તેને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_{x}, I_{y}\) અને \({I}_{z}\) છે. ત્રણેય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા સમાન હશે. Reason \(R\) : ચાકગતિ કરતાં દઢ પદાર્થનું દળ અને આકાર નિશ્ચિત હોય છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચે \(LCR\) પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો \(Q-\)ફેક્ટર (quality factor) શું મળે?
JEE Mains 2013 Medium - જો \(2 \sin ^3 x+\sin 2 x \cos x+4 \sin x-4=0\) ને ચોક્કસપણે \(3\) ઉકેલો અંતરાલ \(\left[0, \frac{\mathrm{n} \pi}{2}\right], \mathrm{n} \in \mathrm{N}\) માં છે, તો સમીકરણ \(x^2+n x+(n-3)=0\) ના બીજ ........... સંબંધિત છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(H\) અતિવલય છે, જેની નાભીઓ \((1 \pm \sqrt{2}, 0)\) અને ઉત્કેન્દ્રતા \(\sqrt{2}\) છે. તો તેના નાભીલંબ ની લંબાઈ \(..........\) છે.JEE Mains 2023 Hard
- આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
JEE Mains 2019 Hard - ધારોકે \((1+x)^{ n }, n \in N\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x^r\) નો સહગુણક \(C _{ r }\) છે, \(0 \leq r \leq n\).
જો \(P_n=C_0-C_1+\frac{2^2}{3} C_2-\frac{2^3}{4} C_3+\ldots . .+\frac{(-2)^n}{n+1} C_n\) હોય, તો \(\sum_{n=1}^{25} \frac{1}{P_{2 n}}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard - જો \(X = \{ {4^n} - 3n - 1:n \in N\} \) અને \(Y = \{ 9(n - 1):n \in N\} ,\) તો \(X \cup Y\) = . . . . .JEE Mains 2014 Medium