JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે.
- A \(-2 \mathrm{~V}\)
- B \(+2 \mathrm{~V}\)
- C \(+1\mathrm{ V}\)
- D \(-1 \mathrm{~V}\)
Answer & Solution
Correct Answer
(C) \(+1\mathrm{ V}\)
Step-by-step Solution
Detailed explanation
\( \text { Average emf }=\frac{\text { Change in flux }}{\text { Time }}=-\frac{\Delta \phi}{\Delta t} \) \( =-\frac{0-\left(4 \times(2.5 \times 2) \cos 60^{\circ}\right)}{10} \) \( =+1 \mathrm{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી \(x_1\) અને \(x_2\) \((x_1 > x_2)\) અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી \(2\) મળે છે.તો \(x_1\) અને \(x_2\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
- ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\)JEE Mains 2023 Medium
- \(100\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(E\) છે. \(60\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(\sqrt{\frac{x}{5}} E\) હોય તો તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ \(4 m\) હોય તો નાના દોલનોનો આવર્તકાળ _______ \(s\) થશે. [\(g=\pi^2 m s^{-2}\) લો.]JEE Mains 2024 Hard
- હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, જ્યારે ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે તે \(8.48 \times 10^{-10} \mathrm{~m}\) છે. ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ધરા અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha, \beta \in {N}\) એ સમીકરણ \(x^2-70 x+\lambda=0\), જ્યાં \(\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin {N}\), ના બીજ છે. જો \(\lambda\) શક્ય ન્યૂનતમ મૂલ્ય લે, તો \(\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|} =\) ...........JEE Mains 2024 Hard
- જો વક્રો \(y ^2-2 y=-x, x+y=0\) દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(8 A =...........\)JEE Mains 2023 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 16\) પરના રેખા \(x + y = n\), \(n \in N\), (જ્યાં \(N\) પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે) દ્વારા આંતરેલા ચાપની લંબાઈના વર્ગોનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે \(1\;m\) અને \(4\;m\) છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?JEE Mains 2013 Hard
- જો \(\left(1+x+2 x^{2}\right)^{20}=a_{0}+a_{1} x+a_{2} x^{2}+\ldots+a_{40} x^{40}\) હોય તો \(a _{1}+ a _{3}+ a _{5}+\ldots+ a _{37}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(2 \,mm\) વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો \(1750 \,kg m ^{-3}\) ઘનતા ઘરાવતા દ્રાવણમાં \(0.35 \,cms ^{-1}\) ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)JEE Mains 2022 Medium