JEE Mains · Physics · STD 12 - પરમાણુઓ
- JEE Mains 2023
- સરળ
- MCQ
બોહર પરમાણુમાં દ્રિતીય સ્થિત કક્ષામાં ઈલેક્ટ્રોનની ત્રિજ્યા \(R\) છે. ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(...........R\) હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(2.25\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(r =0.529 \times \frac{ n ^2}{ z }\)
\(r \propto n ^2\)
\(R \propto(2)^2\)
\(R _1 \propto(3)^2\)
\(\frac{ R _1}{ R }=\frac{4}{9}\)
\(R _{ l }=\frac{9 R }{4}\)
\(R _1=2.25 R\)
Physics ના વધુ પ્રશ્નો
- \(M\) દળ ધરાવતો એક પદાર્થ \(1: 1: 2\) દળ ગુણોત્તર ધરાવતા ત્રણ ટૂકડાઓમાં ફૂટે (વિભાળત) થાય છે. બે હલકા ટૂકડાઓ અનુક્રમે \(30 \,ms ^{-1}\) અને \(40 \,ms ^{-1}\) ના વેગ સાથે એક્બીજાને લંબરૂપે ફંગોળોય જાય છે. ત્રીજા ટૂકડાનો વેગ ............ \(\,ms ^{-1}\) થશે.JEE Mains 2022 મધ્યમ
- \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 અઘરું
- આત્મ-પ્રેરકત્વ વિશે:
A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ - એક ઈલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ \(z-\)અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો, \(A\). ઈલેકટ્રોન ધન\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ઋણ\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(C\). ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી. \(D\). ઇલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર સતત ગતિ કરશે. \(E\). ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે. યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો:JEE Mains 2023 મધ્યમ
- \(800 \,kgm ^{-3}\) ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ \(a\) થી ઘટીને \(\frac{a}{2}\) થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4100 \,Pa\) છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ \(\frac{\sqrt{x}}{6} ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( g =10 ms ^{-2}\right.\) છે.)
JEE Mains 2022 અઘરું - જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))JEE Mains 2019 સરળ
JEE Mains ના વધુ PYQ
- સમાન ગતિ ઊર્જા ધરાવતા પ્રોટોન અને ઈલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈઓનો ગુણોત્તર \(..........\) છે.\(( m _{ p }= m _{ e } \times 1849)\) ધારો.JEE Mains 2023 મધ્યમ
- એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(50 \Omega\) છે અને તે મહતમ \(5 \mathrm{~mA}\) પ્રવાહને પસાર થવા દે છે.તેનું \(100 \mathrm{~V}\) માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ કેટલો છે?JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(200 \, \frac{ N }{ C }\) સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે \(30^{\circ}\) નો કોણ રચે છે. \(1\, kg\) દળ અને \(5\, mC\) વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી \(1\, m\) ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક \(0.2\) હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.(\(s\) માં) \(\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.\); \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]\)
JEE Mains 2021 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદ્ગમો \(S_1\) અને \(S_2\) ખૂબ નાના અંતર \( ‘d’\) થી અલગ કરેલા છે.પડદા પર ઉત્પન્ન શલાકાઓ _____ હશે.
JEE Mains 2013 સરળ - \(5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}\) બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ ટોર્ક \(\tau\) છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) હોય પર લાગે તો ટોર્ક \(\tau\) નું મૂલ્ય \(........\) હશે.JEE Mains 2022 સરળ
- હાઈડ્રોજન જેવા પરમાણુઓના બોહર મોડેલને ધ્યાનમાં લેતા, \(\mathrm{Li}^{2+}\) અને \(\mathrm{He}^{+}\) માં ઇલેક્ટ્રોનની \(5^{\text {th}}\) કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 સરળ