ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક કણ \(R\) ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપથી ગતિ કરે છે અને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે \(\mathrm{T}\) સમય લે છે. જો આ કણને તે જ ઝડપથી ક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(4 R\) જેટલી છે. તો પ્રક્ષેપણ કોણ \(\theta\) _________ દ્વારા અપાય છે.

  1. A \(\sin ^{-1}\left[\frac{2 g T^2}{\pi^2 R}\right]^{\frac{1}{2}}\)
  2. B \(\sin ^{-1}\left[\frac{\pi^2 R}{2 \mathrm{gT}^2}\right]^{\frac{1}{2}}\)
  3. C \(\cos ^{-1}\left[\frac{2 \mathrm{gT}^2}{\pi^2 \mathrm{R}}\right]^{\frac{1}{2}}\)
  4. D \(\cos ^{-1}\left[\frac{\pi R}{2 g T^2}\right]^{\frac{1}{2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\sin ^{-1}\left[\frac{2 g T^2}{\pi^2 R}\right]^{\frac{1}{2}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{2 \pi R}{T}=V\) મહત્તમ ઊંચાઈ \(H=\frac{v^2 \sin ^2 \theta}{2 g}\) \(4 R=\frac{4 \pi^2 R^2}{T^2 2 g} \sin ^2 \theta\) \(\sin \theta=\sqrt{\frac{2 g T^2}{\pi^2 R}}\) \(\theta=\sin ^{-1}\left(\frac{2 g T^2}{\pi^2 R}\right)^{\frac{1}{2}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app