ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ \(10\, m\) અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના \(\frac{2}{3}\) ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં \(\frac{2}{3}\) ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા \(\frac{ x }{13}\, m\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(30\)
  2. B \(36\)
  3. C \(25\)
  4. D \(40\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(30\)

Step-by-step Solution

Detailed explanation

\(\lambda_{ m }=\frac{\lambda_{ a }}{\mu} \Rightarrow \mu=\frac{3}{2}\) \(\frac{\mu}{ v }-\frac{1}{ u }=\frac{\mu-1}{ R }\) \(\frac{3}{2 \times 10}+\frac{1}{15}=\frac{\frac{3}{2}-1}{ R }\) \(R =\frac{30}{13}\) \(=30\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app