JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી \(2a\) અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર \(q_0\) દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે \(\frac{a}{\sqrt{x}}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(4\)
- B \(2\)
- C \(8\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(F=\frac{2 K q q_0 x}{\left(x^2+a^2\right)^{3 / 2}}\) For \(F\) to be maximum \(\frac{ d F}{ d x}=0\) \(x=\frac{a}{\sqrt{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-\)અક્ષ પર ઉગમબિંદુથી \(x\) અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર \(\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}\) મુજબ આપવામાં આવે છે. \(x-\)અક્ષ પર \(x\) અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.JEE Mains 2020 Hard
- \(+\mathrm{q}\) અને \(-\mathrm{q}\) વિદ્યુતભાર વચ્ચેનું અંતર \(2 l\) તથા \(+2 \mathrm{q}\) અને \(-2 \mathrm{q}\) વિદ્યુતભાર વચચેનું અંતર \(4 l\) છે. આપેલ તંત્રના મધ્યબિંદુ \(o\) થી \(r\) અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન \(-\alpha\left[\frac{\mathrm{q} 1}{\mathrm{r}^2}\right] \times 10^9 \mathrm{~V}\) છે જયાં, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 / \mathrm{C}^2\) લો.)
JEE Mains 2024 Hard - આપેલ આકૃતિમાં, એક \(M\) દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક \(k\) છે. ઘર્ષણરહિત સપાટી પર દળ \(T\) જેટલા આવર્તકાળ અને \(A\) જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા \(m\) દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
JEE Mains 2021 Medium - \(a\) બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) \(ABOD\) ના કેન્દ્ર આગળથી ફલક \(BEFO\) ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.
JEE Mains 2019 Medium - \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી \(D_1\) ના વિરૂદ્ધ છેડા આગળ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ \(D_2\) અને \(D_3\) ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી \(D_1\) ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \(OO\)' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE Mains 2019 Hard - \(n\) આંટા અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને \(B\) જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ \(X\) થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી \(OX\) એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ \(Y\) પાસે નાબૂદ થાય છે જ્યાં \(OY\) એ સમક્ષિતિજ સાથે \(\phi \) નો ખૂણો બનાવે છે. તો .....
JEE Mains 2014 Hard - ગણ \(z=a+i b \in C : a, b \in Z\) અને \(1<|z-3+2 i|<4\}\) નાં ધટકોની સંખ્યા.................. છેJEE Mains 2022 Hard
- એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2024 Medium
- અભિલંભનો દિકગુણોતર મેળવો કે જે બિંદુઓ \((0, -1, 0)\) અને \((0, 0, 1)\) માંથી પસાર થાય અને સમતલ \(y -z + 5 = 0\) સાથે \(\frac {\pi }{4}\) નો ખૂણો બનાવે.JEE Mains 2019 Hard
- \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?JEE Mains 2021 Medium
- રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવો કે જેની દિક્કોસાઇન \(l+ 3m + 5n\, = 0\) અને \(5lm -2mn + 6nl = 0\) દ્વારા આપવામાં આવે છે .JEE Mains 2018 Hard