ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ \(P\) વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ \(Q\)ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, \(Q\) બોલનો સંઘાતબાદ વેગ \(..........\) હશે. \(\left( g =10\,m / s ^2\right)\)

  1. A \(0\)
  2. B \(0.25\)
  3. C \(2\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(2\)

Step-by-step Solution

Detailed explanation

The velocities will be interchanged after collision. Speed of \(P\) just before collision \(=\sqrt{2 gh }\) \(=\sqrt{2 \times 10 \times 0.2}=2\,m / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app