ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • MCQ

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે \(30^{\circ}\) અને \(45^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(\sqrt{2}: 1\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Time taken to reach maximum height

\(t =\frac{ u \sin \theta}{ g }\)

\(\therefore \frac{ u _{1} \sin \theta_{1}}{ g }=\frac{ u _{2} \sin \theta_{2}}{ g }\)

\(\Rightarrow u _{1} \sin 30= u _{2} \sin 45\)

\(\Rightarrow \frac{ u _{1}}{ u _{2}}=\frac{1 / \sqrt{2}}{1 / 2}=\frac{\sqrt{2}}{1}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ