JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.
- A \(2.46 \times 10^{-3} \mathrm{~kg} \mathrm{~m} / \mathrm{s}\)
- B \(2.16 \times 10^{-3} \mathrm{~kg} \mathrm{~m} / \mathrm{s}\)
- C \(1.58 \times 10^{-3} \mathrm{~kg} \mathrm{~m} / \mathrm{s}\)
- D \(4.32 \times 10^{-3} \mathrm{~kg} \mathrm{~m} / \mathrm{s}\)
Answer & Solution
Correct Answer
(B) \(2.16 \times 10^{-3} \mathrm{~kg} \mathrm{~m} / \mathrm{s}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{p}=\frac{\mathrm{E}}{\mathrm{C}}=\frac{6.48 \times 10^5}{3 \times 10^8}=2.16 \times 10^{-3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન \(27^{\circ} {C}\) થી વધીને \(37^{\circ} {C}\) થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો \(4\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?JEE Mains 2021 Medium
- દળ m નો એક નાનો બ્લોક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીની ટોચ પરથી નીચે સરકે છે, જ્યારે ઢાળવાળું સમતલ અચળ પ્રવેગ \(a_{0}\) સાથે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. ઢાળવાળી સપાટી અને જમીન વચ્ચેનો ખૂણો \(\theta\) છે અને તેની આધાર લંબાઈ L છે. ધારો કે શરૂઆતમાં નાનો બ્લોક ઢાળવાળી સપાટીની ટોચ પર છે, તો ઢાળવાળી સપાટીના સૌથી નીચલા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય ___________.
JEE Mains 2026 Easy - દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે \(Q\) જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં \(\Delta T\) જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન-I : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ emf બેમાંથી કોઈપણ emf કરતાં નાનો હોય છે.
વિધાન-II : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ આંતરિક અવરોધ બેમાંથી કોઈપણ બેટરીના આંતરિક અવરોધ કરતાં નાનો હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - \(8\,kV\) જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને \(160\,V\) નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર \(80\,kW\) ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ \(.............\) થશે.JEE Mains 2022 Medium
- 'm' દળના એક પદાર્થને ઊર્ધ્વ \(xy\) સમતલમાં x-અક્ષ સાથે \(45^{\circ}\) ના ખૂણે પ્રારંભિક વેગ \(\mathrm{v}_0\) થી ઉગમબિંદુમાંથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે ઉગમબિંદુ સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [g એ ગુરુત્વીય પ્રવેગ છે]JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(‘a’\) બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો \(+ Q\) રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ \(-Q\) વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે
JEE Mains 2021 Hard - જો \(A=\left(\begin{array}{cc}\frac{1}{\sqrt{5}} & \frac{2}{\sqrt{5}} \\ \frac{-2}{\sqrt{5}} & \frac{1}{\sqrt{5}}\end{array}\right), B=\left(\begin{array}{ll}1 & 0 \\ i & 1\end{array}\right), i=\sqrt{-1}\), અને \(\mathrm{Q}=\mathrm{A}^{\mathrm{T}} \mathrm{BA}\),તો શ્રેણિક \(\mathrm{A} \mathrm{Q}^{2021} \mathrm{~A}^{\mathrm{T}}\) નો વ્યસ્ત શ્રેણિક મેળવો.JEE Mains 2021 Hard
- વક્ર \(\sin \,y = x\,\sin \,\left( {\frac{\pi }{3} + y} \right)\) ના \(x\, = 0\) આગળ ના અભિલંભનું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- જો \(S\left( \alpha \right) = \left\{ {\left( {x,y} \right):{y^2} \leq x,0 \leq \alpha } \right\}\) અને \(A(\alpha )\) એ \(S(\alpha )\) ના પ્રદેશનું ક્ષેત્રફળ છે . જો \(\lambda\) માટે \(0 < \lambda < 4,A (\lambda ) : A\left( 4 \right)\,=\,2:5\) હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2019 Hard
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - વિધેય \(f(x)\) એ \(f(x)=\frac{5^{x}}{5^{x}+5}\) મુજબ આપેલ છે, તો શ્રેઢી \(f\left(\frac{1}{20}\right)+f\left(\frac{2}{20}\right)+f\left(\frac{3}{20}\right)+\ldots \ldots+f\left(\frac{39}{20}\right)\) નો સરવાળો ...... થાય.JEE Mains 2021 Medium