JEE Mains · Physics · STD 11 - 7. gravitation
નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A \((\mathbf{A})\) ખોટું છે પરંતુ (R) સાચું છે
- B (A) સાચું છે પરંતુ (R) ખોટું છે
- C બંને \((\mathbf{A})\) અને \((\mathbf{R})\) સાચાં છે અને \((\mathbf{R})\), \((\mathbf{A})\) ની સાચી સમજૂતી છે
- D બંને (A) અને (R) સાચાં છે પરંતુ (R), (A) ની સાચી સમજૂતી નથી
Answer & Solution
Correct Answer
(D) બંને (A) અને (R) સાચાં છે પરંતુ (R), (A) ની સાચી સમજૂતી નથી
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & g=\frac{G M}{R^2} \\ & g^{\prime}=\frac{G(4 M)}{(2 R)^2}=g \end{aligned}\) A સાચું છે, \(R\) સાચું છે ; પરંતુ \(T=2 \pi \sqrt{\frac{\ell}{g}}\) દળ પર આધાર રાખતો ન હોવાથી; R, A ની સાચી સમજૂતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચે ડાઈઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે. જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક નીચે મુજબ બદલાય છે. \(K(x) = K_0 + \lambda x\) (\(\lambda =\) અચળાંક) શૂન્યાવકાશમાં કેપેસીટરનું મૂલ્ય \(C_0\) હોય તો \(C_0\)ના સ્વરૂપમાં કેપેસીટન્સ \(C\) કેટલું મળે?JEE Mains 2014 Hard
- \(1.5 \,m\) ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને \(F=\left(12 t -3 t ^{2}\right) \,N\) જેટલા સ્પર્શીય બળ (જ્યાં \(t\) એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(4.5 \,kg m ^{2}\) છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા \(\frac{K}{\pi}\) છે. \(K\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Hard
- વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે.JEE Mains 2021 Hard
- 15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
[He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
\(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)JEE Mains 2026 Medium - \(10^{-3}\,m\) ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને \(125\) સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ \(0.45\,Nm ^{-1}\) છે. સપાટીની ઊર્જામાં થતો વધારો \(......\times 10^{-5}\,J\) હશે.JEE Mains 2023 Medium
- \(\frac{2}{{\sqrt \pi }}cm\) વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી \(5\,minutes\) માં \(15\,litre\) ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને પાણીનો શ્યાનતાગુણાંક \(= 10^{-3}\,Pa.s\) )JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- દ્વિઘાત સમીકરણ \(x\): \((k^2 - 15k + 27)x^2 + 9(k-1)x + 18 = 0\) નું એક બીજ બીજા બીજ કરતાં બમણું હોય, તો પરવલય \(y^2 = 6kx\) ના નાભિલંબની લંબાઈ બરાબર છે:JEE Mains 2026 Medium
- જો \(x, y, z\) એવી ધન સંખ્યાઓ છે કે જેથી \(x + y + z = 12\) અને \(x^3y^4z^5 = (0. 1 ) (600)^3\) હોય તો \(x^3 + y^3 + z^3\) ની કિમત મેળવો.JEE Mains 2016 Hard
- આલેખ ત્રણ પ્રકાશસંવેદી ધાતુઓ \(X_1\), \(X_2\) અને \(X_3\) માટે આપાત વિકિરણની આવૃત્તિ \(\nu\) સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ \(V_o\) માં થતો ફેરફાર દર્શાવે છે. આપાત વિકિરણની સમાન તરંગલંબાઈ માટે કઈ ધાતુ વધુ ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?
JEE Mains 2026 Medium - અહી \(f\) એ વિકલનીય વિધેય છે જે \(f ( x )=\frac{2}{\sqrt{3}} \int_{0}^{\sqrt{3}} f \left(\frac{\lambda^{2} x }{3}\right) d \lambda, x >0\) અને \(f (1)=\sqrt{3}\) નું સમાધાન કરે છે. જો \(y=f(x)\) એ \((\alpha, 6)\) માંથી પસાર થાય છે \(\alpha\) ની કિમંત \(.........\) થાય.JEE Mains 2022 Hard
- એક ઘડિયાળમાં \(75 \mathrm{~cm}\) અને \(60 \mathrm{~cm}\) લાંબા સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો અનુક્રમે છે. \(30\) મિનિટના સમયગાળામાં સેકન્ડ કાંટાની અણી મિનિટ કાંટાની અણી કરતાં \(x\) જેટલું અંતર વધુ કાપશે. \(x\) નું મૂલ્ય મીટરમાં આશરે _______ છે. (\(\pi=3.14\) લો)JEE Mains 2024 Hard
- \(50 \mathrm{~kg}\) દળનું એક ભારે બોક્સ આડી સપાટી પર ગતિ કરી રહ્યું છે. જો બોક્સ અને આડી સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.3\) હોય, તો ગતિજ ઘર્ષણ બળ _______ છે.JEE Mains 2024 Hard