JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(0.5\, kg\) દળ અને \(12\, m / sec\) જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને \(30\, cm\) જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........\(N / m\) હશે.
- A \(680\)
- B \(700\)
- C \(608\)
- D \(600\)
Answer & Solution
Correct Answer
(D) \(600\)
Step-by-step Solution
Detailed explanation
\(U _{ i }+ K _{ i }= U _{ f }+ K _{ f }\) \(\Rightarrow 0+\frac{1}{2} m (12)^{2}=\frac{1}{2} K (0.3)^{2}+\frac{1}{2} m (6)^{2}\) \(\Rightarrow 0.5\left(12^{2}-6^{2}\right)= K (0.3)^{2}\) \(K =600 \,N / m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\,kg\) દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... \(\mathrm{kg}\) હશે?JEE Mains 2019 Medium
- બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરના એક જ બિંદુ પરથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે અનુક્રમે \(\left(45^{\circ}-\alpha\right)\) અને \(\left(45^{\circ}+\alpha\right)\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેઓ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર છે :JEE Mains 2025 Medium
- કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા \(5 \,cm\) અને તેની ચાક ઝડપ \( 2\) ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, \(cm\) માં કેટલો હશે?JEE Mains 2019 Medium
- કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :સૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ JEE Mains 2021 Medium - \(\mathrm{m}\) દળ અને \(\mathrm{q}\) વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ \(\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}\) છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}\) જેટલું વિદ્યુતક્ષેત્ર અને \(\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}\) જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(1\, \Omega\) આંતરિક અવરોધ અને \(5\, {V}\; emf\) ધરાવતા પાંચ સમાન કોષોને \(R\) જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. \(R\) (\(\Omega\) માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?JEE Mains 2021 Hard
- અહી \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે તો \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે \(t\) સેકન્ડમાં \(10 \,m\) જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની \(t\) સેકન્ડમાં કેટલું અંતર (\(m\) માં) કાપશે?JEE Mains 2022 Medium
- એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 Medium
- એક \(\Delta A B C\) ધ્યાનમાં લો જ્યાં \(A(1,3,2), B(-2,8,0)\) અને \(C(3,6,7)\). જો \(\angle B A C\) નો કોણ દ્વિભાજક રેખા \(B C\) ને \(D\) બિંદુએ મળે, તો સદિશ \(\overrightarrow{A D}\) નો સદિશ \(\overrightarrow{A C}\) પરના પ્રક્ષેપની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium
-

આપેલ \(\mathrm{P}-\mathrm{V}\) આલેખનો ઉપયોગ કરીને, પથ ABCD પર આદર્શ વાયુ દ્વારા થયેલું કાર્ય છે :JEE Mains 2025 Easy