JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
કણનો સ્થાન સદિશ સમય \(t\) સાથે \(\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m\) મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે.
- A ધન \(y\)-અક્ષ
- B ધન \(x\)-અક્ષ
- C ધન \(z-\)અક્ષ
- D \(x-y\) સમતલમાં
Answer & Solution
Correct Answer
(A) ધન \(y\)-અક્ષ
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ r }=10 t \hat{ i }+15 t ^2 \hat{ j }+7 \hat{ k }\) \(\overrightarrow{ v }=10 \hat{ i }+30 t \hat{ j }\) \(\overrightarrow{ a }=30 \hat{ j }\) So Net force is along \(+ y\) direction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(527°C\) અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(200 \,K\) છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય \(12000 \,kJ\) છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... \(\times 10^{6} \,J\) હશે.JEE Mains 2022 Medium
- \(245 \,Hz\) આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ \(300\, ms ^{-1}\) ના વેગથી ધન \(x-\)દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ \(6 \,cm\) જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?JEE Mains 2021 Medium
- \(10\,\Omega\) નો એક એવા \(10\) અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રાંસી વસ્તુ \(A B\) ને બહિર્ગોળ લેન્સની એક બાજુએ મૂકવામાં આવે છે. પ્રતિબિંબ વિરુદ્ધ બાજુએ રચાય છે. પ્રતિબિંબ દ્વારા મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો ________ છે.
JEE Mains 2025 Medium - સ્ક્રૂગેજનું લઘુતમ માપ 0.01 mm છે. જો પિચમાં \(75 \%\) નો વધારો કરવામાં આવે અને વર્તુળાકાર સ્કેલ પરના ભાગોની સંખ્યામાં \(50 \%\) નો ઘટાડો કરવામાં આવે, તો નવું લઘુતમ માપ _____ \(\times 10^{-3} \mathrm{~mm}\) હશે.JEE Mains 2025 Easy
- શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને \(r\) ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.\({\rho _1}\) અને \({\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)\) ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો \(\theta\) કેટલો થાય?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- દશાવેલ \(v -t\) આલેખ પરથી \(25\,sec\) માં થયેલ ગતિ દરમ્યાન અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર \(.......\) થશે.
JEE Mains 2023 Medium - હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને \(\sqrt{2 n}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.JEE Mains 2022 Hard
- \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.]JEE Mains 2021 Hard
- જો પરવલય \(y=x-x^{2}\) નાં બિંદુ \(P\) આગળનો સ્પર્શક રેખા \(y=4+k x, k>0\) હોય અને પરવલયનું શિરોબિંદુ \(V\) હોય, તો બિંદુઓ \(P\) અને \(V\) માંથી પસાર થતી રેખાનો ઢાળ ......... છે.JEE Mains 2022 Hard
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 Hard
- અહી \(\overrightarrow{\mathrm{a}}=\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{j}}-\hat{\mathrm{k}} \) છે. જો સદીશ \(\overrightarrow{\mathrm{c}}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \vec{c}=\vec{b}\) અને \(\vec{a} \cdot \vec{c}=3\) હોય તો \(\vec{a} \cdot(\vec{b} \times \vec{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard