JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચે દર્શાવેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર _________ \(\mu \mathrm{C}\) છે.

- A 6
- B 16
- C 26
- D 36
Answer & Solution
Correct Answer
(B) 16
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{i}=\left(\frac{5}{25}\right) \\ & \mathrm{Q}=\mathrm{CV} \\ & \mathrm{Q}=\left(8 \times 10^{-6}\right)\left(\frac{5}{25} \times 10\right) \\ & \mathrm{Q}=\left(\frac{8 \times 5 \times 10^{-2}}{25}\right)=16 \mu \mathrm{C}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ટૂંકા ડાયપોલ માટે જે ઉગમબિંદુ \(O\) પર મૂકવામાં આવેલ છે, ડાયપોલ મોમેન્ટ \(P\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x\)-અક્ષ પર છે. જો \(A\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે \(\mathrm{V}_0\) અને \(\mathrm{E}_0\) હોય, તો \(y\)-અક્ષ પરના બિંદુ \(B\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્રનું અનુક્રમે સાચું સંયોજન કયું છે?
JEE Mains 2025 Medium - \(a\) લંબાઈ અને \(b\) પહોળાઈ ધરાવતી એક \(M\) દળ ધરાવતા એક પાતળા પતરા \(ABCD\) માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(HBGO\) જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
JEE Mains 2019 Hard - બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે.JEE Mains 2023 Medium
- એક \(220\, V \) વોલ્ટેજ ઉદગમને સમાંતર \((25\,W, 220\, V)\) અને \((100\, W, 220 \,V)\) રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. \(25 \,W\) અને \(100 \,W\) ના ગોળાઓ ક્રમશઃ \(P_1\) અને \(P_2\) પાવર ખેંચે તો .....JEE Mains 2019 Hard
- વિધાન \(-1\) : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી \(h\) ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ \(h\) વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે) વિધાન \(-2\) : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.JEE Mains 2013 Medium
- આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(|\mathrm{x}+2|^2+|\mathrm{x}-2|-2=0\) અને સમીકરણ \(x^2-2|x-3|-5=0\) ના મૂળોના વર્ગોનો સરવાળો __________ છે.JEE Mains 2025 Medium
- એક વર્તુળાકાર તકતી \(l\) લંબાઈના ઢાળવાળા સમતલ પરથી ઉપરથી નીચે સુધી પહોંચે છે. જ્યારે તે સમતલ પર લપસે છે, ત્યારે તેને \(\mathrm{t} \mathrm{s}\) સમય લાગે છે. જ્યારે તે સમતલ પર ગબડે છે, ત્યારે તેને \(\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} \mathrm{t} s\) સમય લાગે છે, જ્યાં \(\alpha\) _______ છે.JEE Mains 2024 Hard
- શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે?JEE Mains 2021 Hard
- અનુનાદના પ્રયોગમાં, 100 cm અને 120 cm લંબાઈના બે હવા સ્તંભો (એક છેડે બંધ) જ્યારે દરેક તેમના અનુરૂપ મૂળભૂત મોડમાં ધ્વનિ ઉત્પન્ન કરે છે, ત્યારે 15 વિસ્પંદ પ્રતિ સેકન્ડ આપે છે. હવા સ્તંભમાં ધ્વનિનો વેગ કેટલો છે?JEE Mains 2025 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
- સમાંતર બાજુ ચતુષ્કોણ \(ABCD\), \(\left| {\overline {AB} } \right| = a\,,\,\left| {\overline {AD} } \right| = b\) અને \(\left| {\overline {AC} } \right| = c\) તો \(\overline {DA} \). \(\overline {AB} \) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard