JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
વિક્ટોરિયા ધોધની ઊંચાઈ \(63\, {m}\) છે. તો ધોધના ટોચ પર અને તળિયે પાણીના તાપમાનમાં તફાવત શું મળે? [આપેલ \(1\, {cal}=4.2\, {J}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(\left.=1 \,{cal} \,{g}^{-1}\;{ }^{\circ}\, {C}^{-1}\right]\)
- A \(0.147\)
- B \(14.76\)
- C \(1.476\)
- D \(0.014\)
Answer & Solution
Correct Answer
(A) \(0.147\)
Step-by-step Solution
Detailed explanation
Change in \(P.E.\) \(=\) Heat energy \({mgh}={mS} \Delta {T}\) \(\Delta {T} =\frac{g h}{S}\) \(=\frac{10 \times 63}{4200\, {J} / {kgC}}\) \(=0.147^{\circ} {C}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રકાશ તરંગ \(x+y+z=\) અચળ પ્રકારના સમતલ તરંગ અગ્રો સાથે પ્રસરણ પામી રહ્યું છે. તરંગ પ્રસરણની દિશા દ્વારા \(x\)-અક્ષ સાથે બનતો કોણ છે:JEE Mains 2025 Hard
- \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
JEE Mains 2021 Hard - \(5\, {cm}\) ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં \(35 \,{m} / {s}\) ના સમાન વેગથી \(3\, {s}\) ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (\({g}=10 \,{m} / {s}^{2}\) )JEE Mains 2021 Hard
- સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy
- પોટેન્શિયોમીટરમાં, જ્યારે ગૌણ પરિપથમાંના કોષને 4 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે તારના 120 cm લંબાઈએ સમતોલનબિંદુ મળે છે. હવે જ્યારે તે જ કોષને 12 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે સમતોલનબિંદુ 180 cm લંબાઈએ ખસે છે. કોષનો આંતરિક અવરોધ __________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- \(100 \mu \mathrm{F}\) સંધારકતાવાળા કેપેસીટરને \(12 \mathrm{~V}\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા \(6.4 \mathrm{mH}\) ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(z\) અને \(w\) સંકર સંખ્યા છે કે જેથી \(|zw| = 1\) અને \(arg(z) -arg(w) =\frac {\pi }{2},\) થાય તો .........JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે. વિધાન \(II:\) ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Easy
- જો \(f\,(x)\, = \,\int {\frac{{5{x^8}\, + \,7{x^6}}}{{{{({x^2} + 1 + 2{x^7})}^2}}}dx\,,(x\, \ge \,0\,)} \) અને \(f\,(0)\,=\,0,\) તો \(f (1)\) મેળવો.JEE Mains 2019 Hard
- બિંદુ \((2, -2)\) આગળ નો વક્ર \(x^2y^2 - 2x = 4\, (1 -y)\) એ . . . . બિંદુ માંથી પસાર ન થાય.JEE Mains 2017 Hard
- નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય? જ્યાં \(t=\)સમય, \(h=\)ઊંચાઈ, \(s=\)પૃષ્ઠતાણ, \(\theta=\)ખૂણો, \(\rho=\)ઘનતા, \(a, r=\)ત્રિજ્યા, \(g=\)ગુરુત્વ પ્રવેગ, \({v}=\)કદ, \({p}=\)દબાણ, \({W}=\)કાર્ય, \(\Gamma=\)ટોર્ક, \(\varepsilon=\)પરમિટિવિટી, \({E}=\)વિદ્યુતક્ષેત્ર, \({J}=\)પ્રવાહઘનતા, \({L}=\)લંબાઈJEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)
JEE Mains 2020 Medium