JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
\(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(60\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(v _{ i }=3\left(0^{2}\right)+4=4\)
\(\cong x =0\)
\(v _{ F }=3(2)^{2}+4 \cong x =2\)
\(=16\)
\(W =\Delta K =\frac{1}{2} m \left(16^{2}-4^{2}\right)\)
\(=\frac{1}{2} \times \frac{1}{2}(256-16)\)
\(=\frac{240}{4}=60\,J\)
Physics ના વધુ પ્રશ્નો
- આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફારJEE Mains 2021 મધ્યમ
- સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 સરળ
- પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે \(r_p, r_e\) અને \(r_{He}\) હોય તો....JEE Mains 2019 મધ્યમ
- \(I_o\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ધ્રુવીભૂતકારકમાંથી પસાર થાય છે અને પછી ચોક્કસ પ્રકાશીય સક્રિય દ્રાવણમાંથી પસાર થાય છે અને અંતે વિશ્લેષક પર જાય છે. જો વિશ્લેષક અને ધ્રુવીભૂતકારક વચ્ચેનો કોણ \(0°\) હોય અને વિશ્લેષકમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા \(\dfrac{3}{8}I_o\) હોય, તો દ્રાવણ દ્વારા પ્રકાશના ભ્રમણનો કોણ વિશ્લેષકના સંદર્ભમાં _______ ડિગ્રી છે.JEE Mains 2026 મધ્યમ
- \(20\,m\) લંબાઈના અને \(2\,cm\) ખેંચાણ ધરાવતા એક સ્ટીલના તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા \(80\,J\) છે. તારના આડછેદનું ક્ષેત્રફળ ........ \(mm ^2\) થશે. \(\left( y =2.0 \times 10^{11}\,Nm ^{-2}\right.\) છે.)JEE Mains 2023 મધ્યમ
- ત્રિજયા \(‘a’\) અને ત્રિજયાા \(‘b’\) ધરાવતા બે સમકેન્દ્રિય ગોળા ( જુઓ ચિત્ર ) ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ઘનતા \(\rho = \frac{A}{r}\) છે.જયાં \(A\) અચળાંક છે અને કેન્દ્ર થી અંતર \(r\) છે. ગોળાઓના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર \(Q\) છે.ગોળાઓનના વચ્ચેના ભાગમાં વિદ્યુતક્ષેત્ર અચળ રહે તે માટેના \(A\) નું મૂલ્ય છે.
JEE Mains 2016 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(500\, MHz\) ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ \(Y-\)દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T\). છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? (પ્રકાશનો વેગ \(\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)\) \(\hat{ x }, \hat{ y }, \hat{ z }\) એ \(x , y\) અને \(z\) દિશાના એકમ સદીશ છે.JEE Mains 2021 મધ્યમ
- નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેનોમીટરની બે નળી વચ્ચેનો તફાવત \(5\, cm\) છે. \(A\) અને \(B\) નળીના આડછેડનું ક્ષેત્રફળ અનુક્રમે \(6\, mm^2\) અને \(10\, mm^2\) છે.તો નળીમાં પાણી ......... \( cc/s\) દરથી વહન કરતું હશે?\((g\, = 10\, ms^{-2})\)
JEE Mains 2014 અઘરું