JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(0.3\) \(cm\) ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી \(20\) \(cm\) ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર \(15\) \(cm\) છે.જો નાની રીંગમાંથી \(2.0\) \(A\) જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્લકસ ______ હશે.
- A \(6.6 \times 10^{-9}\) \( weber\)
- B \(9.1 \times 10^{-11} \) \(weber\)
- C \(6.0 \times 10^{-11} \) \(weber\)
- D \(3.3 \times 10^{-11} \) \(weber\)
Answer & Solution
Correct Answer
(B) \(9.1 \times 10^{-11} \) \(weber\)
Step-by-step Solution
Detailed explanation
Aswe know, Magnetic flux, \(\phi=B . A\) \(\frac{\mu_{0}(2)\left(20 \times 10^{-2}\right)^{2}}{2\left[(0.2)^{2}+(0.15)^{2}\right]} \times \pi\left(0.3 \times 10^{-2}\right)^{2}\) On solving \(=9.216 \times 10^{-11}=9.2 \times 10^{-11}\) \( weber\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(9.0 \times 10^{-4} \;{kg} / {m}\) રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે \(900\; {N}\) તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ \(500\;{Hz}\) છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ \(550\; {Hz}\) છે. તારની લંબાઈ \(({m}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Hard
- \(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\)JEE Mains 2020 Medium
- આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2023 Hard - એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
- દળ \(2 \mathrm{~kg}, 4 \mathrm{~kg}\) અને \(6 \mathrm{~kg}\) ધરાવતા ત્રણ દડા અનુક્રમે \(2 \mathrm{~m}\) બાજુવાળા સમબાજુ ત્રિકોણની ધારના કેન્દ્ર પર ગોઠવેલા છે. ત્રિકોણના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા _______ \(\mathrm{kg} \mathrm{m}{ }^2\) હશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\,m\) ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે \(E =(8 m / e ) V / m\) જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં \(m =\) ઈલેકટ્રોનનું દળ, અને \(e =\) ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે \(2\,m / s\) ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન \(..............\) હશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- माना \(f(x)\) घात \(5\) का एक बहुपद है, और इसके चरम मान \(x = 1\) तथा \(x = -1\) पर हैं। यदि \(\displaystyle\lim_{x \to 0} \left(\dfrac{f(x)}{x^3}\right) = -5\), तो \(f(2) - f(-2)\) बराबर है:JEE Mains 2026 Hard
- દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ધરાવતો એક નક્કર ગોળો બે અસમાન ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. નાના ભાગનું દળ \(M/8\) છે જેને \(r\) ત્રિજ્યાવાળા ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને મોટા ભાગને \(t\) જાડાઈ અને \(2R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો \(I_1\) એ \(r\) ત્રિજ્યાવાળા ગોળાનો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય અને \(I_2\) એ તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય, તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(I_2/I_1 = \) _____.JEE Mains 2026 Hard
- જો \(26\left(\dfrac{2^3}{3}\binom{12}{2} + \dfrac{2^5}{5}\binom{12}{4} + \dfrac{2^7}{7}\binom{12}{6} + \ldots + \dfrac{2^{13}}{13}\binom{12}{12}\right) = 3^{13} - \alpha\) હોય, તો \(\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- \(\int_{-\pi / 2}^{\pi / 2} \frac{\cos ^{2} x}{1+3^{x}} d x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે લાઉડસ્પીકર ( \(L_1\) અને \(L_2\) ) 10 m ના અંતરે મૂકેલા છે. બંને સ્પીકરને સમાન આવૃત્તિવાળો અને અચળ તીવ્રતાવાળો ઓડિયો ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. એક વૉઇસ રેકોર્ડર, શરૂઆતમાં બિંદુ \(A\) પર, બંને લાઉડસ્પીકરથી સમાન અંતરે છે, તેને ઓડિયો સિગ્નલનું નિરીક્ષણ કરતી વખતે રેખા \(A B\) પર 25 m ખસેડવામાં આવે છે. ગતિ દરમિયાન, માપેલ સિગ્નલમાં 10 ન્યૂનતમ અને મહત્તમ સ્થાનો જોવા મળ્યા. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ __________ Hz છે
(હવામાં ધ્વનિની ઝડપ \(324 m / s\) અને \(\sqrt{5}=2.23\) છે )
JEE Mains 2026 Hard - \(2\,\mu H\) પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને \(7\,KHz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય \(\frac{1}{x} F\) છ. તો \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Easy