JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.

- A \(18.6\)
- B \(2.98\)
- C \(2.07\)
- D \(1.36\)
Answer & Solution
Correct Answer
(C) \(2.07\)
Step-by-step Solution
Detailed explanation
\(eV _0= h v-\phi\) \(0= h v-\phi\) \(\phi= h v\) \(=6.6 \times 10^{-34} \times 5 \times 10^{14}\) \(=33 \times 10^{-20}\,J\) \(\phi=\frac{33 \times 10^{-20}}{1.6 \times 10^{-19}}=2.07\,eV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ \(25.0\; \mathrm{cm}\) અને \(1\; \mathrm{s}\) લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા \(40\) અવલોકન માટેનો સમય \(50\; s\) મળે છે. તો \(g\) ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... \(\%\) હશે.JEE Mains 2020 Medium
- \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE Mains 2021 Hard - જો \(\mu_0\) અને \(\varepsilon_0\) એ અનુક્રમે શૂન્યાવકાશની પારગમ્યતા અને પરમિટિવિટી હોય, તો \(\left(\frac{1}{\mu_0 \varepsilon_0}\right)\) નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 Easy
- એક ખુલ્લી ઓર્ગન નળીમાં તૃતીય અને છઠ્ઠી હાર્મોનિક આવૃત્તિઓ અનુક્રમે \(\nu_3\) અને \(\nu_6\) છે.
જો \(\nu_6-\nu_3=2200 Hz\) હોય તો નળીની લંબાઈ ________ mm છે.
(ધ્વનિનો હવામાં વેગ 330 m/s લો)JEE Mains 2026 Hard - એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા \(5\) છે. આ લોલકનો આવર્તકાળ \(10\,s\) છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ \(5 \sqrt{x} s\) જેટલો થાય છે.\(x\) નું મૂલ્ય \(....\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - \('a'\) ની કઈ કિમત માટે સમીકરણના \(\left( {a - 1} \right)\left( {{x^4} + {x^2} + 1} \right) + \left( {a + 1} \right){\left( {{x^2} + x + 1} \right)^2} = 0\) વાસ્તવિક અને ભિન્ન ઉકેલો મળે.JEE Mains 2015 Hard
- લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \(\omega L\,>\,\frac{1}{\omega C}\) \((i)\) પ્રવાહ \(emf\) સાથે કળામાં છે \((b)\) \(\omega {L}=\frac{1}{\omega {C}}\) \((ii)\) પ્રવાહ લગાવેલ \(emf\) ની પાછળ હોય \((c)\) \(\omega {L}\, < \,\frac{1}{\omega {C}}\) \((iii)\) મહત્તમ પ્રવાહ પસાર થાય. \((d)\) અનુનાદ આવૃતિ \((iv)\) પ્રવાહ \(emf\) ની આગળ હોય JEE Mains 2021 Medium - ધારો કે \(A,B\) એ બે અર્ધ-રેખાઓ \(x-\sqrt{3}|y|=\alpha\), \(\alpha>0\) પર તેમના છેદનબિંદુ \(P\) થી \(\alpha\) અંતરે આવેલા બિંદુઓ છે. રેખાખંડ \(AB\) આપેલી અર્ધ-રેખાઓના કોણ દ્વિભાજકને બિંદુ \(Q\) પર મળે છે. જો \(PQ=\dfrac{9}{2}\) હોય અને \(R\) એ \(\triangle PAB\) ના પરિવૃતની ત્રિજ્યા હોય, તો \(\dfrac{\alpha^2}{R}\) બરાબર ______ છે.JEE Mains 2026 Hard
- જો \(f ( x )= x \cdot\left[\frac{ x }{2}\right],\) જ્યાં \(-10< x <10,\) જ્યાં \([ . ]\) એ મહત્તમ પૂર્ણાક વિધેય હોય તો વિધેય \(f\) ના કેટલા બિંદુઓ આગળ અસતત થાય?JEE Mains 2020 Hard
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard