JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે \(1\%\), \(2\%\) અને \(3 \%\) છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી \(.........\%\) થશે.
- A \(2\)
- B \(4\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(D) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{ H }= I ^{2} R \times t\) \(\frac{\Delta E }{ E } \times 100=\frac{2 \Delta I }{ I } \times 100+\frac{\Delta R }{ R } \times 100+\frac{\Delta T }{ T } \times 100\) \(=2 \times 2+1+3=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાર્નો એન્જિન \(727^{\circ} C\) તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી \(5000\, K \,Cal\) ઊષ્મા લે છે અને \(127^{\circ} C\) તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય \(...... \times 10^{6}\, J\) હશે.JEE Mains 2022 Medium
- \(1\,m\) લંબાઈ અને \(3 \times 10^{-6}\,m ^2\) આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને \(210^{\circ}\,C\) થી \(160^{\circ}\,C\) સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. \(M\) દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી \(1\,m\) થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે \(2 \times 10^{11}\,Nm ^{-2}\) અને \(2 \times 10^{-5}\,K ^{-1}\) છે. \(M\) નું મૂલ્ય \(........kg\) છે.(\(\left.g=10\,m s ^{-2}\right.\) લો)JEE Mains 2023 Medium
- એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Hard - એકલ સ્લિટ વિવર્તન ભાતમાં, ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(628\) nm અને સ્લિટની પહોળાઈ \(0.2\) mm છે, કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ \(\alpha \times 10^{-2}\) ડિગ્રી છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\))JEE Mains 2021 Medium
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(k \in N\) માટે,જો શ્રેણી \(1+\frac{4}{k}+\frac{8}{k^2}+\frac{13}{k^3}+\frac{19}{k^4}+\ldots\) ની કિંમત \(10\) હોય, તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(4\,mm ^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને \(2\,kg\)નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને \(0.5\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને \(5\,m / s\) ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય \(.............\times 10^{-5}\) હશે.(યંગનો મોડ્યુલસ \(10^{11}\,N / m ^2\) અને \(g =10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
- વક્રો \(y=x^2-4 x+4\) અને \(y^2=16-8 x\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો:JEE Mains 2025 Medium
- \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\)JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
JEE Mains 2020 Medium - જો \(\alpha, \beta \in R\) એવા હોય કે જેથી \(1-2 i\) (અહીં \(i ^{2}=-1\)) એ \(z^{2}+\alpha z+\beta=0\) નું બીજ હોય, તો \((\alpha-\beta)\) \(=.....\) થાય.JEE Mains 2021 Medium