ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ \(C\) ને બિંદુ \(A\) જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ \(‘C’, ‘A”\) થી છૂટો કરી બિંદુ \(’B’\) વડે સમય \(t=0\) માટે જોડવામાં આવે છે. \(t=L/R\) સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?

  1. A \(1\)
  2. B \(-1\)
  3. C \(\frac{{1 - e}}{e}\)
  4. D \(\;\frac{e}{{1 - e}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(-1\)

Step-by-step Solution

Detailed explanation

Applying Kirchhof's law of voltage in closed loop \(-V_{R}-V_{C}=0 \Rightarrow \frac{V_{R}}{V_{C}}=-1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app