JEE Mains · Physics · STD 11 - 13. oscillations
એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.
- A \(12\)
- B \(15\)
- C \(20\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(A) \(12\)
Step-by-step Solution
Detailed explanation
આપણે જાણીએ છીએ કે, \(\mathrm{V}_{\max } =\omega \mathrm{A}\) \(\quad\) (મધ્યમાન સ્થાન પર) \(=\frac{2 \pi}{\mathrm{T}} \mathrm{A}=\frac{2 \pi}{\pi} \times 0.06=0.12 \mathrm{~m} / \mathrm{sec}\) \(\mathrm{V}_{\max } =12 \mathrm{~cm} / \mathrm{sec}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ કેપેસીટરની વૉલ્ટેજ રેટિંગ \(500\,V\) છે. તેનું ડાયઈલેક્ટ્રિક મહત્તમ \({10^6}\,\frac{V}{m}\) જેટલું વિદ્યુતક્ષેત્ર ખમી શકે.પ્લેટનું ક્ષેત્રફળ \(10^{-4}\, m^2\) છે. જો કેપેસીટરનો કેપેસીટન્સ \(15\, pF\) હોય તો તેનો ડાયઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે ? ( \({ \in _0} = 8.86 \times {10^{ - 12}}\,{C^2}\,/N{m^2}\))JEE Mains 2019 Hard
- \(R\) ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક \(\mu_1\) અને બીજા લેન્સનો વક્રીભવનાંક \(\mu_2\) હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
JEE Mains 2019 Hard - \(2 {M}\) દળના પદાર્થને ચાર \(\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}\) દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે \(\frac{{M}}{{m}}\) નો ગુણોત્તર \({x}: 1\) મળતો હોય તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard - બે \(20\,cm\) ની સમાન ત્રિજ્યાવાળા તારો \(\sqrt{2}\,A\) જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(.......\times 10^{-8}\,T\)છે.
JEE Mains 2023 Medium - નાઇટ્રોજન વાયુ \(300^{\circ} C\) તાપમાને છે. તો કયા તાપમાને (\(K\) માં) \(H _{2}\) વાયુ અણુની \(rms\) ઝડપ \(N_{2}\) વાયુના અણુની \(rms\) ઝડપ જેટલી થાય? (\(N _{2}\) વાયુનું મોલર દળ \(28\, g\))JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ :JEE Mains 2021 Medium
- ધારોકે \(f: R \rightarrow R\) એ પ્રત્યેક \(f(x+y)=f(x)+f(y)-1, \forall x, y \in R\) માટે સંબંધ \(f^{\prime}(0)=2\) નું સમાધાન કરતું વિકલનીય વિધ્ય છે. જો \(|f(-2)|\) હોય, તો \(=............\)JEE Mains 2023 Hard
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- ધારો કે \(A\) એ \(0, 1, 2, 3, 4, 5, 6\) માંથી પુનરાવર્તન વગર બનાવેલ \(6-\)અંકનો પૂર્ણાંક \(3\) વડે વિભાજ્ય હોવાની ઘટના દર્શાવે છે. તો ઘટના \(A\) ની સંભાવના ........ છે.JEE Mains 2021 Hard
- જેના માટે \(f(x)=\left(p^2-6 p+8\right)\left(\sin ^2 2 x-\cos ^2 2 x\right)+2(2-p) x+7\) ને કોઈ ક્રાંતિબિંદુ \(\mathrm{n}\) ન હોય તેવી \(p\) ની તમામ કિંમતો ની ગણ ધારો કે અંતરાલ \((a, b)\) છે. તો \(16 a b\) \(=\) ...............JEE Mains 2024 Hard
- બિંદુકે જેનો સ્થાનસદીશ \( - \,\hat i\, + \,2\hat j\, + 6\hat k\) હોય તેનું રેખાથી લંબઅંતર મેળવો કે જે બિંદુ \((2, 3, -4)\) માંથી પસાર થાય છે અને સદીશ \(6\,\hat i\, + 3\hat j\, - 4\hat k\) ને સમાંતર હોય .JEE Mains 2019 Easy