ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો
  • JEE Mains 2021
  • મધ્યમ
  • સંખ્યાત્મક

\(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(10\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(v ^{2}= u ^{2}+2 as\)

\(0=(10)^{2}+2(- a )\left(\frac{1}{2}\right)\)

\(a =100 m / s ^{2}\)

\(F = ma =(0.1)(100)=10\, N\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ