JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(50000.020 \times 10^{-3}\) માં અર્થસૂચક આંકડાઓની સંખ્યા ........... છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(8\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\underline{50000.020} \times 10^{-3}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- આયર્નનો એક ઑક્સાઇડ \(69.9\%\) આયર્ન ધરાવે છે, તેનું પ્રયોગસિદ્ધ સૂત્ર છે: (આપેલ છે: Fe અને O ના મોલર દળ અનુક્રમે \(56\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે. જે કથન \((A)\) અને કારણ \((R)\) તરીકે નિર્દેશીત કરેલા છે. કથન \(A:\) ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે. કારણ \(R:\) \(2p\) કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- ગ્લુકોઝ \(\left(\mathrm{C}_6 \mathrm{H}_{12} \mathrm{O}_6\right)\) નું દહન \(\mathrm{CO}_2\) અને પાણી ઉત્પન્ન કરે છે. 900 \(\mathrm{g}\) ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો (\(\mathrm{g}\) માં) _______ છે. [ગ્લુકોઝનો મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}=180\) ]JEE Mains 2024 મધ્યમ
- \(2.0\,g\) ના એક નમૂનો જે \(MnO _{2}\) ધરાવે છે તેને \(HCl\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે \(Cl _{2}\) મુક્ત થાય છે. આ \(Cl _{2}\) વાયુને \(KI\)ના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે અને મૂક્ત થયેલા આયોડિનના અનુમાપન માટે \(60.0\,mL \,0.1\,M\,Na _{2} S _{2} O _{3}\) ની જરૂર પડે છે તો નમૂનામાં \(MnO _{2}\) ની ટકાવારી \(\dots\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંકમાં) [પરમાણ્વીય દળ (\(u\)) \(Mn =55 ; Cl =35.5 ; O =16, I =127, Na =23, K =39, S =32]\)JEE Mains 2022 અઘરું
- \(Ag\) ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?JEE Mains 2020 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : Mn કરતાં Cr ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે.
વિધાન \(II\) : Cr ની દ્વિતિય અને તૃતિય આયનીકરણ એન્થાલ્પી તે તેના Mn કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- ધાતુ આયનો ના નીચે આપેલ યુગ્મોમાંથી ક્યું એક રંગવિહિન છે ?JEE Mains 2022 મધ્યમ
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 મધ્યમ
- \(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)JEE Mains 2023 મધ્યમ
- \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે.JEE Mains 2023 અઘરું
- એક રેતી પાડનાર સાધન, કન્વેયર બેલ્ટ પર \(m(t)\) દળની રેતીને, બેલ્ટની ઝડપ \((v)\) ના વર્ગમૂળના સમપ્રમાણમાં દરથી પાડે છે, એટલે કે \(\frac{\mathrm{dm}}{\mathrm{dt}} \propto \sqrt{v}\). જો બેલ્ટને અચળ ઝડપે ચલાવવા માટે પૂરી પાડવામાં આવતી શક્તિ P હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?JEE Mains 2025 અઘરું