ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)

  1. A \(550\)
  2. B \(552\)
  3. C \(553\)
  4. D \(555\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(555\)

Step-by-step Solution

Detailed explanation

\(P _{ X }=\chi_{ X } P _{ T }\) \(=\frac{\frac{0.6}{20}}{\frac{0.6}{20}+\frac{0.45}{45}} \times 740\) \(P _{ X }=555\,mm\,Hg\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app