JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Z=29( Cu )\)
\(Cu ^{2+}\) form \(\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}\) complex ion with \(H _{2} O.\)
\(\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+} \Rightarrow Cu ^{2+}[ Ar ] 3 d ^{9}, H _{2} O \rightarrow WFL\)
number of unpaired \(e ^{-}=1\)
\(\mu=\sqrt{1(1+2)}\) \(B.M.\)
\(\mu=\sqrt{3} \Rightarrow 1.73 \,B.M . \Rightarrow \text { round off ans. } \Rightarrow 2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- _______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.JEE Mains 2024 અઘરું
- નીચેનામાંથી કઈ ઓક્સિડેશન પ્રક્રિયાઓ એસિડિક માધ્યમમાં \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \(\mathrm{KMnO}_4\) બંને દ્વારા હાથ ધરવામાં આવે છે?
A. \(\Gamma^{-} \rightarrow \mathrm{I}_2\)
B. \(S^{2-} \rightarrow S\)
C. \(\mathrm{Fe}^{2+} \rightarrow \mathrm{Fe}^{3+}\)
D. \(\Gamma^{-} \rightarrow \mathrm{IO}_3{ }^{-}\)
E. \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-} \rightarrow \mathrm{SO}_4{ }^{2-}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - \(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))JEE Mains 2022 મધ્યમ
- [Ni(NH3)6] \(]^{2+}\) ની ' માત્ર સ્પીન ' ચુંબકીય ચાકમાત્રા _______ \(\times 10^{-1} \mathrm{BM}\). (\(Ni\) માટે \(z : 28\)) (નજીકની પૂણાંક સંખ્યામાં)JEE Mains 2024 અઘરું
- \(1\,\) મોલ પાણીનું \(5\,^oC\) થી \(-5\,^oC\) તાપમાને ઠારણ કરવાનો એન્થાલ્પી ફેરફાર.......\(kJ\, mol^{-1}\) (Given \({\Delta _{fus}}H = 6\, kJ\, mol^{-1}\) at \(0\,^oC\), \(C_p(H_2O, l) =75.3\, J\, mol^{-1} \, K^{-1}\) , \(C_p(H_2O, s) = 36.8\, J\, mol^{-1} \, K^{ -1}\) )JEE Mains 2017 અઘરું
- નીચેના પૈકી ક્યા ગ્રીન હાઉસ વાયુઓનો સમૂહ છે ?JEE Mains 2017 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો \(\mathrm{AB}_2\) અને XY (બંને ક્ષાર છે) ના જલીય દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે, તો નીચેનામાંથી કયું સંયોજન 300 K તાપમાને \(\mathrm{AY}_2\) નો અવક્ષેપ આપશે?
(આપેલ છે \(\mathrm{AY}_2\) માટે 300 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}=5.2 \times 10^{-7}\))JEE Mains 2025 મધ્યમ - બે કાર \({X}\) અને \({Y}\) એકબીજા તરફ \(36\; {km} / {h}\) અને \(72\; {km} / {h}\) ની ઝડપથી ગતિ કરે છે. કાર \({X}\) માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર \({Y}\) માં રહેલ પેસેન્જરને \(1320 \;{Hz}\) આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(340\; {m} / {s}\) હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા \(Hz\) ની હશે?JEE Mains 2021 સરળ
- \(5\, cm\) ત્રિજ્યા ધરાવતી પાઇપમાથી પાણી \(100\,\) લિટર પ્રતિ મિનિટ ના દરથી આવે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કયા ક્રમનો હશે? (પાણીની ઘનતા \(= 1000\, kg/m^3\), પાણીનો શ્યાનતાગુણાંક \(= 1\, mPa\, s\))JEE Mains 2019 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ \(8.0\times10^{-3}\, m^2\) છે. શરૂઆતમાં ગેસનું તાપમાન \(300\, K\), દબાણ \(1.0\times10^5\, N/m^2\) અને કદ \(2.4\times10^{-3}\, m^3\) છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન \(0.1\, m\) જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક \(8000\, N/m\) છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
JEE Mains 2014 અઘરું - વજન ઘટાડવાનો પ્રયત્ન કરતો એક વ્યકિત ચરબી બાળવા \(10\) \(kg\) નું વજન \(1000\) વખત \(1\) \(m\) ની ઊંચાઇ સુધી ઉંચકે છે.દર વખતે વજન નીચે લાવતા સ્થિતિઊર્જામમાં થતો વ્યય એ ઉત્સજીત થાય છે,તેમ ધારો .વજનને ઉપર લઇ જતા જ કાર્ય થાય છે,તેમ મમાને તો તે કેટલી ચરબી વાપરશે ? ચરબી \(3.8 \times 10^7 \) \(J/kg\) ઊર્જા આપે છે જે \(20 \%\) કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. \(g=9.8\) \(ms^{-2}\) લો.JEE Mains 2016 મધ્યમ
- બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે?JEE Mains 2019 અઘરું