JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલ
- A ફિનોલ < મિથેનોલ< \(p-\)ઇથોક્સિફિનોલ
- B ફિનોલ < \(p-\)ઇથોક્સિફિનોલ< મિથેનોલ
- C મિથેનોલ< \(p-\)ઇથોક્સિફિનોલ< ફિનોલ
- D મિથેનોલ< ફિનોલ < \(p-\)ઇથોક્સિફિનોલ
Answer & Solution
Correct Answer
(B) ફિનોલ < \(p-\)ઇથોક્સિફિનોલ< મિથેનોલ
Step-by-step Solution
Detailed explanation
\(CH_3 -OH\) (\(100\%\) single bond)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Mn _{2}( CO )_{10}\right]\) માં સેતુમય \(CO\) લિગેંડ્સ ની સંખ્યા .......... છે.JEE Mains 2021 Easy
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 Medium - \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
- એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ છે. થયેલ કાર્યની માત્રા (પ્રણાલી વડે અથવા પ્રણાલી ઉપર) \(..........J\) છે. (નજીકનો પૂર્ણાક) Given : \(\log 2=0.3, \ln 10=2.3\)
JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ સીનગેસ (syngas) અને ખાદ્ય ચરબી \((edible\,fats)\) માં થાય છે. વિધાન\(-II :\) સિલિકોન બંને ઈલેકટ્રોન સમૃદ્ધુ અને ઈલેકટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડો બનાવે છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2023 Medium
- T(K) પર નીચે આપેલી પ્રક્રિયાઓનું અવલોકન કરો.
I. A→ નીપજો
II. \(5 Br ^{-}( aq )+ BrO _3{ }^{-}( aq )+6 H ^{+}( aq ) \rightarrow 3 Br _2( aq )+3 H _2 O ( l )\)
બંન્ને પ્રક્રિયાઓની શરૂઆત 10.00 am પર કરવામાં આવી. 10.10 am પર આ પ્રક્રિયાનો વેગ (દર) સમાન છે. 10.10 am પર \(-\frac{\Delta\left[ Br ^{-}\right]}{\Delta t }\) નુ મૂલ્ય \(2 \times 10^{-4} mol L ^{-1} min^{-1}\) છે.
10.10 am પર A ની સાંદ્વતા \(10^{-2} mol L ^{-1}\) છે. પ્રક્રિયા 1 નો પ્રથમ ક્રમ વેગ અચળાંક (min-1 માં) શું છે ?JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- બે પાસાઓને જ્યારે ફેંકવામાં આવે ત્યારે મળતા અંકોના સરવાળાને ધારોકે \(N\) વડે દર્શાવાય છે.જો \(2^N < N!\) થાય તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય સંખ્યાઓ છે, તો \(4 m-3 n=........\)JEE Mains 2023 Hard
- \( Na \)માંથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ (કાર્ય વિધેય , \(\left. w _{0}=2.3\, eV \right)\) કોષના આઉટપુટ વોલ્ટેજ દ્વારા બંધ થઈ ગયું છે \(Pt ( s )\left| H _{2}( g , 1 bar )\right| HCl ( aq \cdot, pH =1)| AgCl ( s )| Ag ( s )\) જલીય \(HCL \) માટે \(K \left( w _{0}=2.25 eV \right),\) ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને રોકવા માટે જરૂરી \(pH\) ................\(\times 10^{-2}\) છે, બાકીની બધી અન્ય શરતો તે જ રહે છે અહી આપેલ \(2.303 \frac{ RT }{ F }=0.06 V ; E _{ AgC1|Ag|C ^{-}}^{0}=0.22\, V\)JEE Mains 2020 Hard
- ધારો કે \(A=\{0,1,2,3,4,5\}\). ધારો કે \(R\) એ A પરનો સંબંધ છે જે \((x, y) \in R\) દ્વારા વ્યાખ્યાયિત થાય છે જો અને તો જ મહત્તમ \(\{x, y\} \in\{3,4\}\) હોય. તો નીચેના વિધાનોમાંથી \(\left(\mathrm{S}_1\right)\) : R માં ઘટકોની સંખ્યા 18 છે, અને \(\left(\mathrm{S}_2\right)\) : સંબંધ R સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી ___JEE Mains 2025 Medium
- જો શ્રેણી \(\frac{4.1}{1+4.1^4}+\frac{4.2}{1+4.2^4}+\frac{4.3}{1+4.3^4}+\ldots\) ના પ્રથમ 10 પદોનો સરવાળો \(\frac{m}{n}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\) છે, તો \(m+n\) = __________JEE Mains 2025 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=5, x+2 y+\lambda^2 z=9, x+3 y+\lambda z=\mu\) ધ્યાને લો, જ્યાં \(\lambda, \mu \in \mathbb{R}\). તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?JEE Mains 2024 Hard
- સમૂહ 15 નું એક તત્ત્વ સંક્રાંતિ ધાતુઓ સાથે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવે છે. તે હાઇડ્રાઇડ પણ બનાવે છે, જે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવતા સમૂહના અન્ય સભ્યોના હાઇડ્રાઇડ પૈકી પ્રબળતમ બેઈઝ છે. તત્ત્વનો પરમાણુ ક્રમાંક ____ છે.JEE Mains 2025 Easy