JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?
- A \(-54.4\)
- B \(-3.4\)
- C \(-6.04\)
- D \(-27.2\)
Answer & Solution
Correct Answer
(C) \(-6.04\)
Step-by-step Solution
Detailed explanation
\(E = - 13.6\frac{{{z^2}}}{{{n^2}}}\,eV\) \(E_{He}^ + = - 13.6\frac{4}{9}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દ્વિતિય આયનીકરણ પોટેન્શિયલના સંદર્ભમાં C, N, O અને F નો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 Medium
- કાર્બનિક સંયોજન \(( Y )\) ના સોડિયમ ફ્યુઝન નિષ્કર્ષને \(CHCl _3\) અને ક્લોરિન પાણી સાથે લેતા \(CHCl _3\) સ્તરને જાંબલી રંગ આપે છે. કેરિયસ પદ્ધતિમાં, \(0.15\) g \(( Y )\) એ \(0.12\) g સિલ્વર હેલાઇડ અવક્ષેપ આપ્યો. સંયોજન \(( Y )\) માં હેલોજનની ટકાવારી _______ છે. (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1} C : 12, H : 1, Cl : 35.5\), \(\operatorname{Br}: 80, I : 127\) )JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - \(C _4 H _8 DBr\) અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે \(...............\)JEE Mains 2023 Medium
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : ઓક્સિજન સમૂહ \(16\) નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) \(- 2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.
વિધાન (\(II\)) : સમૂહ \(16\) માં જેમ નીચે જઈએ તેમ \(+4\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને \(+6\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : બફર દ્રાવણ એ કોઈ ચોક્કસ માત્રામાં મિશ્રિત ક્ષાર અને એસિડ અથવા બેઈઝનું મિશ્રણ છે. વિધાન \((II)\) : રક્ત એ કુદરતી રીતે બનતું બફર દ્રાવણ છે જેનું \(\mathrm{pH}\) \(\mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3\) સાંદ્રતા દ્વારા જાળવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
- એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ \(40\,cm ^2\) અને તેમની વચ્યેનું અંતર \(2\,mm\) છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં \(1\,mm\) જાડાઈ અને \(5\) જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા \(...........\) થશે.JEE Mains 2023 Medium
- જો વર્તુળએ \(x -\) અક્ષ સાથે આંતરેલ ચાપની લંબાઈ \(4a\) અને \(y -\) અક્ષ પરના બિંદુ માંથી પસાર થાય છે જેનું ઉંગમબિંદુથી અંતર \(2b\) હોય તો આ વર્તુળ ના કેન્દ્ર ........................JEE Mains 2019 Hard
- સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy