JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલ પ્રક્રિયા માં ધનતા \(AgCl\) ના \(moles\) ની સંખ્યા \(..........\) છે.

- A \(4\)
- B \(6\)
- C \(2\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Benzylic and tertiary carbocations are stable.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}CH - C{H_2}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,Br\,\,}
\end{array}\xrightarrow[\begin{subarray}{l}
(ii)\,NaN{H_2} \\
in\,liq.\,N{H_3}
\end{subarray} ]{{(i)\,KOH\,alc.}}\)JEE Mains 2019 Hard - DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" _______ છે.
A. એક પેન્ટોઝ શર્કરા
B. પાયરેનોઝ સ્વરૂપમાં હાજર
C. "D" સંરચનામાં
D. જ્યારે મુક્ત હોય ત્યારે રિડ્યુસિંગ શર્કરા
E. \(\propto\)-એનોમેરિક સ્વરૂપમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.JEE Mains 2019 Hard
- એસેટાલ્ડીહાઇડ અને એસિટોન બંને (વ્યક્તિગત રીતે) નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓમાંથી પસાર થાય છે?
A. આયોડોફોર્મ પ્રતિક્રિયા
B. કેનિઝારો પ્રતિક્રિયા
C. આલ્ડોલ સંઘનન
D. ટોલેન્સ કસોટી
E. ક્લેમેન્સન રિડક્શન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - પ્લેટિનમ ધાતુ સાથે ફોટોઈલેકિટ્રિક અસરને ઉત્પજ્ન કરવાના ક્રમમાં ફોટોન ઓછામાં આછી \(\dots\dots\dots\) \(....\,\times 10^{-19} \,J\) ઊર્જા ધરાવતી હોવી જરૂરી છે. [આપેલ:પ્લેટીનમની દેહલી આવૃત્તિ \(1.3\) \(\times 10^{15} \,s ^{-1}\) અને \(h =6.6 \times 10^{-34} \,J \,s\).]JEE Mains 2022 Easy
- નીચે આપેલ સંકીર્ણ આયનોને ધ્યાનમાં લો. \( \mathrm{P}=\left[\mathrm{FeF}_6\right]^{3-},\)\( \mathrm{Q}=\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\)\( \mathrm{R}=\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)સંકીર્ણ આયોનોનો સાચો ક્રમ તેમની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો (\(\text{B.M.}\) માં) ના પ્રમાણે શોધો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ \(f(x)=1-2 x+\int_0^x e ^{(x-t)} f(t) dt , x \in R\) નું સમાધાન કરતું એક વિકલનીય વિધેય છે તથા \(g (x)=\int_0^x(f( t )+2)^{15}( t -4)^6( t +12)^{17} dt , x \in R\). જો p અને q એ અનુક્રમે g નાં સ્થાનીય ન્યૂનતમ તથા સ્થાનીય મહત્તમ બિદુઓ હોય, તો \(|p+q|\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- \(10 \,kg\) અને \(30 \,kg\) દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે \((0,0) \,cm\) અને \((x, 0) \,cm\) યામો આગળ મૂકવામાં આવેલા છે. \(10 \,kg\) દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ \(6 \,cm\) જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે \(30 \,kg\) ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે.JEE Mains 2022 Medium
- આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ \(\pi\,m/s\) સાથે ગતિ કરી રહ્યો છે. \(A\) થી \(B\) સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે
વિધાન I : N-N એકલ બંધ, \(\mathrm{P}-\mathrm{P}\) એકલ બંધ કરતાં નિર્બળ અને લાંબો હોય છે.
વિધાન II : સમૂહ 15 ના તત્ત્વોના સંયોજનો +3 ઓક્સિડેશન અવસ્થામાં સરળતાથી વિસંપ્રમાણન પ્રક્રિયાઓ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - વિભેદી અધિશોષણના સિધ્ધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વર્ણલેખિકી) તકનિકો છે તે ______છે. \(A\). સ્તંભ ક્રોમેટોગ્રાફી \(B\). પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી \(C\). પેપર ક્રોમેટોગ્રાફી નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard