JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(X\) ના \(4\%\) જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ \(Y\) ના \(12\%\) જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો \(X\) નુ આણ્વિય દળ \(A\) હોય તો \(Y\) નુ આણ્વિય દળ કેટલા .............. \(\mathrm{A}\) હશે?
- A \(3\)
- B \(2\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\({(\Delta {T_f})_Y}\, = \,{(\Delta {T_f})_Y}\) \({k_f}{m_X}\, = \,{k_t}{m_Y}\) \(\frac{{4\, \times \,1000}}{{A\, \times \,96}}\, = \,\frac{{12\, \times \,1000}}{{M\, \times \,88}}\) \(M\, = \,3.27\,A\, = \,3\,A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો હાઈડ્રોજન પરમાણુની લાયમેન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(A\) હોય તો \(He^+\) ની પાશ્વન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2017 Hard
- \(\mathrm{F}^{-}\) આયનો દાંતના એનામલને વધુ સખત બનાવે છે, કારણ કે તેઓ હાઈડ્રોક્સીએપેટાઈટ (જે દાંતની સપાટી પરનું એનામલ છે) ને વધુ સખત ફ્લોરોએપેટાઈટમાં રૂપાંતરિત કરે છે, જેનું સૂત્ર છે.JEE Mains 2024 Medium
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(500\,g\,0.25\,molar\) જલીય દ્રાવણ અને \(250\,mL 0.25\,molar\) જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right.\), મોલર દળ = \(\left.62\,g / mol \right)\) નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?JEE Mains 2023 Hard
- ફ્ક્ત સ્પિન \({Fe}^{2+}\)ના અષ્ટફલકીય સંકીર્ણની પ્રબળ ક્ષેત્ર લિગાન્ડની હાજરીમાં માત્ર ચુંબકીય ચાકમાત્રા \(......\,B.M.\) છે.JEE Mains 2021 Hard
- \(\left({P}+\frac{{an}^{2}}{{~V}^{2}}\right)({V}-{nb})={n} {RT}\)માં વાન ડર વાલ્સ વાયુ સમીકરણમાં પેરામીટર \('a'\)નો એકમ છે:JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}=2 \hat{i}+4 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{c}=x \hat{i}+2 \hat{j}+3 \hat{k}, x \in \mathbb{R}\). જો \(\vec{d}\) એ \(\vec{b}+\vec{c}\) ની દિશાની એવો એકમ સદિશ હોય કે જેથી \(\vec{a} \cdot \vec{d}=1\), તો \((\vec{a} \times \vec{b}) \cdot \vec{c}\) = ..........JEE Mains 2024 Hard
- સુચિ \((I)\) અને સુચિ \((I)\) સાથે યોગ્ય રીતે જોડો
સુચિ \(-I\) (મિશ્રણ) સુચિ \(-II\) (અલગીકરણ પધ્ધતી) \((a)\) \(H_2O :\) શર્કરા \(p.\) ઊર્ધ્વપાતન \((b)\) \(H_2O :\) એનિલીન \(q.\) સ્ફટિકીકરણ \((c)\) \(H_2O :\) ટોલ્યુઇન \(r.\) વરાળ નિસ્પંદન \(s.\) વિકલ નિષ્કર્ષણ JEE Mains 2019 Medium - સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - કોબાલ્ટ ક્લોરાઈડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ગુલાબી રંગનો સંકીર્ણ \(\underline{x}\) બનાવે છે કે જે અષ્ટફકીય ભૂમિતિ ધરાવે છે. આ દ્રાવણને સાંદ્ર \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં ગાઢો વાદળી સંકીર્ણ \((deep\,blue\,complex)\) \(\underline{Y}\) બનાવે છે કે જે \(\underline{Z}\) ભૂમિતિ ધરાવે છે.\(X, Y\) અને \(Z\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં પદાર્થને અનંત અંતરે પહોચાડવા માટે જરૂરી વેગથી ફેકવામાં આવે છે. તે \(h\) ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે?JEE Mains 2021 Hard
- જો વક્ર \(C:2 x^2-y+1=0\), બિંદુ \((1,3)\) પર \(C\) નો સ્પર્શક અને રેખા \(x+y=1\) દ્વારા પ્રથમ ચરણમાં ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(60\,A\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard