ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative

નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I :\) કાર્બન પરમાણુઓની બેડી સંખ્યા સાથેના મોનોકાર્બોક્સિલિક એસિડ નું ગલનબિંદુ કાર્બન પરમાણુઓની એકી સંખ્યા ધરાવતી શ્રેણીમાં તેની તરત જ નીચે અને તેનાથી ઉપરના એસીડ  કરતા વધારે હોય છે. વિધાન \(II :\)પાણીમાં મોનોકાર્બોક્સિલિક એસિડોની દ્રાવ્યતા મોલરદળ વધવાની સાથે ઘટે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે
  4. D વિધાન \(I\) ખોટુ છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

\(I .\) Better packing efficiency of monocarboxylic acids with even number of carbon atoms results in higher M.P \(II.\) As molar mass increases hydrophobic part size increase hence solubility decreases.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app